જામખંભાળિયામાં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું……..

જામખંભાળિયા ,

પોલીસ સ્ટાફ દ્વારા બાલમુકુંદ પાંજરાપોળ તેમજ સુરક્ષા સેતુ મીઠાપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં 555 રકતદાતાઓએ રક્તદાન કરેલ હતું.  કોરોનની આ મહામારી માં આયોજકે તેમજ રક્તદાતાશ્રીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આ કાર્યક્રમ કરેલ હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા દ્વારકા જિલ્લાના મહામંત્રી યુવરાજસિંહએ દેખરેખ રાખી ભારી જેહમત ઉઠાવી હતી .

રિપોર્ટર : નરેંદ્રસિંહ જાડેજા , બ્યુરોચીફ જામખંભાળિયા 

Related posts

Leave a Comment