હિન્દ ન્યૂઝ, અરવલ્લી,
અભય ચુડાસમા, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સંજય ખરાત, પોલીસ અધિક્ષક, અરવલ્લી, મોડાસા નાઓ તરફથી મિલ્કત સબંધી અન-ડીટેકટ ગુન્હા શોધી કાઢવા માર્ગદર્શન આપેલ.
ઉપરોકત સૂચના અને માર્ગદર્શન અન્વયે આર.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. અરવલ્લી, નાઓ તથા એલ.સી.બી. અરવલ્લી, મોડાસા સ્ટાફના માણસો દ્વારા આવા ગુન્હાઓની તપાસ હાથ ધરતાં આરોપી (૧) સચિનકુમાર ધીરજભાઇ બામણા રહે.રાંજેડી તા.મેઘરજ જિ.અરવલ્લી નાનો ઇકો ગાડીના ચાલાકો અને માલિકોને વિશ્વાસમાં લઈ ઇકો ગાડી કંપનીમાં ભાડે બાંધવી છે તેવો વિશ્વાસ આપી (૧) ઇકો ગાડી નંબર – જી.જે.૦૨.સી.જી.૬૭૯૫ માલિક મેહુલકુમાર જયંતિલાલ જયસ્વાલ રહે.નાથાવાસ તા. માલપુર જિ.અરવલ્લી તા.૨૯/૦૬/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૨) ઇકો ગાડી નંબર – જી.જે.૦૭.બી.આર.૦૩૨૯ માલિક નરેશકુમાર હસમુખલાલ જયસ્વાલ રહે.નાથાવાસ તા. માલપુર જિ.અરવલ્લી તા.૨૯/૦૬/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૩) ઇકો ગાડી નંબર – જી.જે.૩૧.એ.૨૧૯૬ માલિક તારાબેન અશોકકુમાર પરમાર રહે.દેસરોટા તા.૦૨/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૪) ઇકો ગાડી નંબર – જી.જે.૩૧.ટી.૩૧૦૪ માલિક હરેશકુમાર મંગળદાસ સગર રહે.સગરવાડા, મોડાસા તા.મોડાસા તા.૦૩/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૫) ઇકો ગાડી નંબર – જી.જે.૩૧.ડી.૧૨૫૨ માલિક કલ્પેશકુમાર થાવરાભાઇ ખરાડી રહે. રામનગર સોસાયટી,મેઘરજ તા.મેઘરજ તા.૦૪/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૬) ઇકો ગાડી નંબર – જી.જે.૩૧.૮૦૫૮ માલિક લલિતકુમાર માંનાભાઇ સોલંકી રહે. વણકરવાસ, સરડોઇ તા.મોડાસા તા.૦૫/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૭) ઇકો ગાડી નંબર – જી.જે.૩૧.ડી.૦૫૧૯ માલિક કમલેશભાઇ ધુળાભાઇ રાઠોડ રહે. ખડોદા તા.મોડાસા તા.૦૫/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૮) ઇકો ગાડી નંબર – જી.જે.૩૧.ડી.૮૬૦૪ માલિક મહંમદહુસૈન ગુલામહુસૈન ભાયલા રહે. મેઘરજ તા.મેઘરજ તા.૦૭/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૯) ઇકો ગાડી નંબર – જી.જે.૩૧.એ.૬૧૦૪ માલિક પ્રવિણભાઇ લક્ષ્મણભાઇ ડામોર રહે. મેઘરજ તા.મેઘરજ તા.૧૪/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૧૦) ઇકો ગાડી નંબર – જી.જે.૩૧.બી.એ.૭૩૦૭ માલિક મહેશકુમાર શિવાભાઇ પરમાર રહે. સોમપુર તા.મેઘરજ તા.૧૪/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૧૧) ઇકો ગાડી નંબર – જી.જે.૯.ડી.૧૨૦૨ માલિક ભવાનસિંહ અમરતસિંહ પુંજારા રહે. મહાદેવપુરા તા.મોડાસા તા.૧૪/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૧૨) ઇકો ગાડી નંબર – જી.જે.૩૧.બી.એફ.૨૬૪૦ માલિક કલ્પેશભાઇ બચુભાઇ ભગોરા રહે. નવાઘરા તા.મેઘરજ તા.૧૫/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૧૩) ઇકો ગાડી નંબર – જી.જે.૩૧.ડી.૮૬૦૪ માલિક જયદીપભાઇ રમણભાઇ ભગોરા રહે. નવાઘરા તા.મેઘરજ તા.૧૫/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૧૪) ઇકો ગાડી નંબર – જી.જે.૧૮.બી.જી.૦૮૯૮ માલિક ભરતસિંહ કરસીસિંહ જાડેજા રહે. કાળછા તા.ભિલોડા તા.૧૫/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૧૫) ઇકો ગાડી નંબર – જી.જે.૩૧.ડી.૪૯૫૬ માલિક કિરણસિંહ દિલુસિંહ પરમાર રહે.સોનાસણ તા.ભિલોડા તા.૧૯/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૧૬) ઇકો ગાડી નંબર – જી.જે.૧૮.બી.એચ.૨૯૦૧ માલિક અંતોલા સિધ્ધારાજસિંહ હાલુસિંહ રહે. વટવા,વાસનોરા, ગાંધીનગર તા.૧૮/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૧૭) ઇકો ગાડી નંબર – જી.જે.૧૮.બી.એલ.૦૯૬૫ માલિક પ્રતાપસિંહ ભારતસિંહ ચૌહાણ રહે.વટવા,વાસણા રોડ, ગાંધીનગર તા.૧૮/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૧૮) ઇકો ગાડી નંબર – જી.જે.૧.ડી.એકસ.૫૯૧૪ માલિક નવીનભાઇ લાલુભાઇ ભગોરા રહે. નવાઘરા તા.મેઘરજ તા.૨૦/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો.
(૧૯) ઇકો ગાડી નંબર – જી.જે.૩૧.એ.ઇ.૯૩૬૫ માલિક કલ્પેશભાઇ અમરાભાઇ ભગોરા રહે. રાજગોળ તા.મેઘરજ તા.૨૦/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૨૦) ઇકો ગાડી નંબર – જી.જે.૩૧.ડી.૪૬૨૮ માલિક લાલજીભાઇ મનજીભાઇ ભગોરા તા.૨૦/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૨૧) ઇકો ગાડી નંબર – જી.જે.૦૨.સી.જી.૩૬૬૧ માલિક શૈલેશભાઇ ભુરાભાઇ બામણીયા રહે. તરકવાડીયા તા.મેઘરજ તા.૨૭/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો. (૨૨) ઇકો ગાડી નંબર – જી.જે.૩૧.એ.ઇ.૯૩૬૫ માલિક કલ્પેશભાઇ અમરાભાઇ ભગોરા રહે. રાજગોળ તા.મેઘરજ તા.૨૦/૦૭/૨૦૨૦ ના રોજ લઈ ગયેલ હતો.
આમ ઉપરોકત ગાડીઓના ચાલાકને લઈ જઇ ગુનાઓ આચરેલ હોવાની હકીકત જણાઇ આવેલ. તેમજ અન્ય સહ આરોપી (ર) તાહિરહુસૈન મુરાદશા ફકીર રહે.જૈન ધર્મશાળાની સામે, રેલ્વે સ્ટેશન પાસે, ઇડર હાલ રહે.ચાંદનગર સોસાયટી, એસ.પી.ઓફિસ પાછળ હિંમતનગર તા.હિંમતનગર જિ.સાબરકાંઠા નાઓએ આ કામમાં મદદ કરેલ જે બંન્ને આરોપીઓને પકડી લઇ ગુન્હો શોધી કાઢવામાં આવેલ.
સદર આરોપીઓએ કબુલાત કરેલ કે, અરવલ્લી તથા સાબરકાંઠા જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓએથી અંબુજામાં ઇકો ગાડીઓ ભાડે રાખવાની છે, તેમ જણાવી બજારમાં લઇ જઇ અંદાજે પચ્ચાસેક ગાડીઓના સાયલન્સરમાંથી ધાતુનો પદાર્થ કાઢી લીધેલ હોવાના માહિતી તેઓ પાસેથી મળેલ છે. આ કામે ગુન્હાઓ મેઘરજ પો.સ્ટે. ખાતે (૧) ગુ.ર.નં. ૧૧૧૮૮૦૦૭૨૦૦૫૭૪/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦, ૩૭૯, ૧૨૦(બી) મુજબ કિ.રૂ.૧૩,૦૦૦/- (ર) મેઘરજ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૮૦૦૭૨ ૦૦૫૭૫/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૩૭૯, ૧૨૦(બી) કિ.રૂ.૧૩,૦૦૦/- મુજબના ગુન્હાઓ દાખલ થયેલ છે. તેમજ અન્ય પો.સ્ટે.માં ગુન્હાઓ દાખલ થનાર છે. આ કામે આગળની તપાસ મેઘરજ પો.સ્ટે. દ્વારા કરવામાં આવી રહેલ છે.
આમ પોલીસ મહાનિરીક્ષકસા ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓની તેમજ પોલીસ અધિક્ષકસા અરવલ્લી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ ઇકો કારના સાયલન્સરોમાંથી ધાતુના પદાર્થની ચોરીના આરોપીઓ બે ઝડપી પાડવાની સારી કામગીરી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ-
(૧) સચિનકુમાર ધીરજભાઇ બામણા રહે.રાંજેડી તા.મેઘરજ જિ.અરવલ્લી
(ર) તાહિરહુસૈન મુરાદશા ફકીર રહે.જૈન ધર્મશાળાની સામે, રેલ્વે સ્ટેશન પાસે, ઇડર હાલ રહે.ચાંદનગર સોસાયટી, એસ.પી.ઓફિસ પાછળ હિંમતનગર તા.હિંમતનગર જિ.સાબરકાંઠા.
કામ કરનાર ટીમઃ
(૧) આર.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી., મોડાસા. તથા સ્ટાફ,
(ર) એ.એસ.આઇ. અનિલકુમાર અંબાલાલ
(૩) એ.એસ.આઇ. મોહનસિંહ ફતેસિંહ
(૪) અ.હે.કો ઇમરાનખાન નજામિયાં
(૫) અ.હે.કો સંજયકુમાર મનોજભાઇ
(૬) આ.હે.કો પ્રમોદચંદ્ર સુખદેવપ્રસાદ તથા ટેકનીકલ સર્વેલન્સ ટીમ
(૭) અ.હે.કો. ભરતસિંહ પરબતસિંહ તથા
(૮) આ.હે.કો કેતનકુમાર મહેશભાઇ
રિપોર્ટર : પઠાણ મુન્ના ખાન, મોડાસા