થાનગઢ,
આજરોજ થાનગઢ ખાતે નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખ શ્રીમતિ લીનાબેન ડોડીયા તથા ઉપપ્રમુખ લાલાભાઇ અલગોતર દ્વારા ચાર્જ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મંત્રી કરશનભાઇ સભાડ, થાનગઢ શહેર ભાજપ પ્રમુખ જીતુભાઇ પુજારા, થાનગઢ શહેર ભાજપ મહામંત્રી લખમણભાઈ અલગોતર, થાનગઢ શહેર ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ નકુમ, થાનગઢ શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રધ્યુમનસિંહ રાણા, થાનગઢ શહેર યુવા મહામંત્રી ચિરાગભાઈ મીર, યુવા અગ્રણી જયેશભાઇ સરાવાડીયા, ભરતભાઈ ભરવાડ ની ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : જયેશભાઈ મોરી, થાનગઢ