મહિલા આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતા પ્રાદેશિક મેળાઓ સતત નવા આયામો સર્જી રહ્યા છે

હિન્દ ન્યુઝ, 

     સોમનાથ ખાતે યોજાયેલ સરસ મેળાની મુલાકાતે આવેલા હંસાબેન સોલંકીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, સિટીમાં પણ ન મળતી વસ્તુઓ આ સરસ મેળામાં મળી જાય છે. સખી મંડળની બહેનો દ્વારા પોતાના હાથે બનાવેલી અવનવી વસ્તુઓની પરિવાર સાથે ખરીદી કરી.

રાજ્ય સરકારનો આભાર કે મહિલાઓને પ્રોત્સાહન મળે તે માટે વિનામૂલ્યે એક જ જગ્યાએ વિવિધ વસ્તુઓના સ્ટોલ ઉપલબ્ધ કરાવે છે, જેથી એક જગ્યા પરથી વિવિધ વસ્તુઓની ખરીદી કરી શકાય : હંસાબેન

Related posts

Leave a Comment