હિન્દ ન્યુઝ, પાવાગઢ
🚍 પાવાગઢ અને માતાના મઢ ખાતે આસો નવરાત્રી મેળા દરમિયાન 120 જેટલી એક્સ્ટ્રા એસ.ટી બસોનું સંચાલન કરવામાં આવશે. અંદાજિત 8.20 લાખથી વધુ દર્શનાર્થીઓને મળશે લાભ

🚍 પવિત્ર આસો માસમાં ચાલી રહેલા નવરાત્રીના તહેવારમાં રાજ્યના નાગરિકોને પાવાગઢ અને કચ્છમાં માતાના મઢ ખાતે શરૂ થયેલ આસોના મેળાનો લાભ લઇ શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમનો જનહિતલક્ષી નિર્ણય.

