હિન્દ ન્યુઝ, પાલિતાણા
પ્રાદેશિક કમિશનરના માર્ગદર્શન હેઠળ ‘એક દિવસ, એક કલાક, એક સાથે’ શ્રમદાન અભિયાન સફળતાપૂર્વક યોજાયું
અંત્યોદય દિવસ નિમિત્તે સફાઈમિત્ર સુરક્ષા શિબિરનું આયોજન
“એક દિવસ, એક કલાક, એક સાથે” શ્રમદાનથી પાલિતાણા સ્વચ્છતા અભિયાનની ઉજવણી
પાલિતાણામાં સ્વચ્છોત્સવ-2025 અંતર્ગત સફાઈ ઝુંબેશનું આયોજન
અંત્યોદય દિવસ પર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ/કામદારો માટે આરોગ્ય ચકાસણી કેમ્પ
