‘ઝીલ વેલનેસ’ તમારા સ્વાસ્થ્ય અને આહાર માટે હમેશા તૈયાર છે

હિન્દ ન્યુઝ, ભાવનગર

જેમ જેમ ઠંડી વધે છે, એમ શરીર ને સહન કરવાની તક ભી વધે છે (જેને રોગપ્રતિકારક શક્તિ કેહવાઈ છે). આપણી રોગપ્રતિકારક શક્તિ ને વધારવુ આપણા હાથ માં છે – વધારે માં વધારે લીલો, પીળો અને લાલ રંગના ફળો અને શાકભાજીનો આહાર મા લય શકાય , વિટામિન સી સમૃદ્ધ ખોરાકમાં કરો, આદુ અને હળદર નાખેલુ ગરમ પાણી ભી ઘણું અક્સીર છે.

ડાયટ મા થોડી ચીઝો એવી હોય છે જે ઠંડી ની સીઝન મા ખવાય અને જેના થી શરીર મા ગરમાવો આવે. એહવી 3 ચીઝો આજ ચર્ચા કરશુ –

1. બાજરી – બાજરા નો રોટલો, ઘી ના સાથ! વાહ વાહ! મજ્જા આવી જાય! અચ્છુ પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ શરીર મા શક્તિ લાવસે અને શરીરનું metabolism (કેલરી બર્ન કરવા ની શમતા) વધારશે . લંચ અને ડિનર માં ભી બાજરી/નાચની/જોવારી ની રોટી લઈ સકાઈ ચે- હર એક ના ઘણા ફાયદા છે.

2. લીલુ લસણ – આ તમારે ફક્ત ઠંડી માજ માળસે , અથવા તમારી ખીચડી ઉપર ઉપર શણગાર કરો! લીલું લસણ ના અનેક ફાયદા છે જેમાં મેટાબોલિઝમ વધારવુ, રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવુ અને શરદી – ઉધરસ થી બચવુ.

3. ગાજર – આપણા લાલ લાલ ગાજર ની મોસમ આવી ગઈ! ગાજર નો હલવો કે એહનુ સલાડ, યા એહનો તાજો રસ – આ બધા ઓપ્શન્સ ઘણાજ અસરકારક છે. ગાજર માં ફાઇબર અને વિટામિન એ ઘણુ વધારે છે જે ના સબબ આપણી આંખો ની બિમારી થી દૂર રહે છે.

યાદ રાખજો, ઠંડી ની સીઝન મા, એહના સીઝનલ ખોરાક નુ વપરાશ કરવાથી, આપણી રોગપ્રતિકારક શક્તિ ઘની વધે છે. છે આ ત્રણ ચીઝો નુ વપરાસ તમારા કિચન મા કરો, અમને રેસીપી અથવા પિક્ચર ઝરૂર મુકલજો! ઝીલ વેલનેસ તમારા સ્વાસ્થ્ય અને આહાર માટે હમેશા તૈયાર છે. રેજીસ્ટર્ડ ડાયટેશિયન સકીના (ઝીલ વેલનેસ )કોન્ટેક્ટ કરો +91-9664978776

રિપોર્ટ : હકીમ ઝવેરી, ભાવનગર

Related posts

Leave a Comment