જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો દ્વારા વ્યક્તિગત અને જાહેર હિતને સ્પર્શતા કુલ ૧૭ પ્રશ્નો રજૂ થયા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોના પડતર પ્રશ્નો અને ફરિયાદોનું પારદર્શક તથા સમયબદ્ધ નિવારણ લાવવાના ઉમદા હેતુથી આજે જિલ્લા સેવા સદનના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો દ્વારા વ્યક્તિગત અને જાહેર હિતને સ્પર્શતા કુલ ૧૭ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. વારસાઈ કરવા, રસ્તા પરનું દબાણ દૂર કરવા, નલ સે જળ યોજના, સર્વે નંબર, ખનીજ ચોરી, નેશનલ હાઈવે મધ્ય બિંદુ થી ૪૦ મીટર અંતર નિયમ, સર્વિસ રોડ બનાવવા, સર્ટિફાઈટ નકલ આપવા, વીજ કનેક્શન, બિન અધિકૃત…

Read More

ઓછી જગ્યામાં મોટું સપનું: ચીખલી તાલુકાના ઘેજ ગામની સીતાબેનની આત્મનિર્ભર સફર

હિન્દ ન્યુઝ, નવસારી     નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેજ ગામની ગાયત્રી સખી મંડળ સાથે જોડાયેલી સીતાબેન પ્રવીણભાઈ પટેલ આજે આત્મનિર્ભર મહિલાશક્તિનું જીવંત ઉદાહરણ બની ઉભી છે. એક સામાન્ય ગ્રામ્ય પરિવારમાંથી આવતી સીતાબેન માટે જીવનમાં આર્થિક મજબૂતી લાવવી સરળ બાબત નહોતી. મર્યાદિત આવક, પરિવારની જવાબદારીઓ અને સંજોગો વચ્ચે પણ તેમણે હિંમત હાર્યા વગર કંઈક નવું કરવાની ઈચ્છા જાળવી રાખી. શરૂઆતમાં સીતાબેન પરંપરાગત ખેતી સાથે સંકળાયેલા હતા, પરંતુ ઓછા વળતરના કારણે જીવનમાં ખાસ ફેરફાર આવતો નહોતો. ત્યારે તેમણે કંઈક એવું કરવાની વિચારણા કરી જે ઓછી જગ્યામાં, ઓછી મૂડીમાં અને ઓછા સમયમાં…

Read More

જિલ્લા કલેક્ટર અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જૈમિન ભુનાતરના પ્રશ્નનો કરાયો સુખદ નિકાલ

  હિન્દ ન્યુઝ, દાહોદ       દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના લોકાભિમૂખુ અભિગમને આધારિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો છે. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી ફરિયાદોની કલેકટરશ્રી દ્વારા સંબંધિત વિભાગો તેમજ અરજદારો સાથે રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.    આ દરમ્યાન અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રહેવાસી એવા જૈમિન ભુનાતરનો પ્રશ્ન હતો કે, તેમના પિતાશ્રીની જોબ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના…

Read More

દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અંગે યોજાઈ બેઠક

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અંગે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન કલેકટરએ સૌ અમલીકરણ અધિકારીઓને પ્રવાસન ક્ષેત્રોને વિકસાવવા માટે જે – જે જરૂરી બાબતો અગત્યની છે, એ પ્રત્યે વધુ ધ્યાન આપીને દાહોદ જિલ્લા પ્રવાસન ક્ષેત્રોને વિકસાવવા માટે પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ હોય એ ખુબ જ જરૂરી છે એમ જણાવ્યું હતું. આ સાથે દાહોદ જિલ્લાના પ્રવાસન સ્થળો જેવા કે, રતનમહાલ, ઉધાલ મહુડા, સાગટાળા, રામપુરા સહિત અન્ય તમામ પ્રવાસન ક્ષેત્રોમાં પ્રવાસી…

Read More

ડાંગ જિલ્લાની જનતા જોગ: ડાંગમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે, હાલમાં ડાંગ જિલ્લાના તમામ પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉબલબ્ધ હોવાથી સોશિયલ મિડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓ પર ધ્યાન આપવું નહી.  સાથે સાથે જિલ્લાના દરેક પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીઓમાં ભરવા પૂરતુંજ સિમિત કરવામાં આવે છે. તે સિવાયના કોઇપણ પાત્ર કે બેરલમાં પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ કરી શકાશે નહી. જો કોઇ ઇસમ દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરાશે અથવા સંગ્રહખોરી કરશે, તો…

Read More

વઘઇ કિલાદ કેમ્પ ખાતે સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વઘઈ ઘોરણ- ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન તેમજ પ્રકૃતિ શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, ડાંગ      તારીખ ૨૩ માર્ચ ૨૦૨૬ ના રોજ વઘઈ કિલાદ ખાતે ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની અધ્યક્ષતામાં સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વઘઈના ઘોરણ ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ કારકિર્દી માર્ગદર્શન તેમજ પ્રકૃતિ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી વિશે યોગ્ય માર્ગદર્શન આપવા સાથે પ્રકૃતિ સાથે જોડાવાનો અનુભવ કરાવવા માટેનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી ક્ષેત્રો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. સાથે જ વિદ્યાર્થીઓના રસ તથા ક્ષમતાને આધારે યોગ્ય દિશામાં આગળ વધવા પ્રેરણા આપવામાં આવી હતી. પર્યાવરણ તજજ્ઞ…

Read More

एक स्टेशन एक उत्पाद: भारत की स्थानीय विरासत रेलवे प्लेटफार्मों पर

हिन्द न्यूज़, दिल्ली       देश भर में रेलवे स्टेशनों पर आमूल-चूल बदलाव देखा जा रहा है। इस बदलाव के माध्‍यम से स्थानीय शिल्प कौशल को रोजमर्रा की यात्राओं के केंद्र में लाया जा रहा है। केंद्रीय बजट 2022-23 में पेश की गई भारतीय रेलवे की एक स्‍टेशन एक उत्‍पाद यानी वन स्टेशन वन प्रोडक्ट (ओएसओपी) पहल, समर्पित रिटेल स्‍पेस बनाकर स्वदेशी उत्पादों को बढ़ावा देती है जो स्थानीय कारीगरों और स्वयं सहायता समूहों (एसएचजी) को बाजार पहुंच प्रदान करते हैं, स्थायी आजीविका उत्पन्न करते हैं और क्षेत्रीय विविधता को…

Read More

ચોમાસા પુર્વે વનવિભાગ દ્વારા જંગલની જમીનોમાં વૃક્ષારોપણ માટેની એડવાન્સ તૈયારીઓ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, સુરત     ચોમાસા પૂર્વે વનવિભાગ દ્વારા જંગલની જમીનોમાં એડવાન્સ વર્કની કામગીરી કરવામાં આવે છે જેની વિગતો આપતા ઉમરપાડા રેન્જના આર.એફ.ઓ. અનિલ પટેલ જણાવે છે કે, જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન જંગલ વિસ્તારમાં રોપાઓના વાવેતર માટે એડવાન્સ વર્કની તૈયારીઓ કરવામાં આવે છે. જેમાં એલાઈમેન્ટની કામગીરી ૩ બાય ૩ મીટરમાં ચુના દ્વારા નિશાન કરવામાં આવે છે. ત્યારબાદ ૩૦×૩૦ સે.મી.ના અંતરે લાઈનદોરીમાં ખાડાઓ ખોદવામાં આવે છે જેના કારણે જમીનને સુર્ય પ્રકાશ મળી રહે તેમજ આ ખાડાઓમાં પાદડાઓ જવાથી ખાતરમાં પરિવર્તીત થાય છે. આ ઉપરાંત જમીનમાં રહેતા બિનજરૂરી બેકટેરીયા પણ નાશ પામે…

Read More

‘નેશનલ બાયો-એનર્જી પ્રોગ્રામ ’ અને ‘ નિર્મળ ગુજરાત 2.0′ યોજના તેમજ ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત બનેલ બાયોગેસ પ્લાન્ટ

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લામાં પણ પશુપાલકો હવે મોંઘા રાંધણ ગેસના સિલિન્ડરમાંથી મુક્તિ મેળવી આત્મનિર્ભર બન્યા છે. દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ના સહયોગથી અત્યાર સુધી કુલ ૫૩૭ ના લક્ષ્યાંકમાંથી ૩૬૩ લાભાર્થીઓને બાયોગેસ પ્લાન્ટની સુવિધા પુરી પાડવામાં આવી છે તેમજ ૧૭૪ પ્લાન્ટ માટેના કામો પ્રગતિ હેઠળ છે.  દાહોદ જિલ્લામાં તાલુકા વાઈઝ જોઈએ તો, લીમખેડા તાલુકામાં ૨૩૦ ના લક્ષ્યાંકમાંથી ૨૦૦ જેટલા લાભાર્થીઓએ નેશનલ બાયોગેસનો લાભ મેળવ્યો છે, અને ૩૦ જેટલા પ્લાન્ટની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. દેવગઢ બારિયા તાલુકામાં કુલ ૧૬૭ લાભાર્થીઓમાંથી ૮૧ જેટલા…

Read More

વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નકકી કરાઇ દાહોદની બેંકોનું રૂ. ૨૮૪૪.૩૪કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરાયો

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ વેળાએ કલેક્ટર યોગેશ નિરગુડેના હસ્તે જિલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન-૨૦૨૬-૨૭ નું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે રામ નરેશ યાદવ બેન્ક ઓફ બરોડાના રીજનલ મેનેજર, રાહુલ બાગંર ડીડીએમ નાબાર્ડ, જીજ્ઞેશ પરમાર લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર દાહોદ, વિપુલ વ્યાસ ડેપ્યુટી જનરલ મેનેજર પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કો. ઓ. બેન્ક, કિરન પટેલ મેનેજર આઈ. સી. આઇ. સી. આઇ. બેન્ક, વિજય પાલ મેનેજર ગુજરાત ગ્રામીણ બેન્ક, નિલેશ મેનેજર પંજાબ નેશનલ બેન્ક, ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર તથા જિલ્લા વહિવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા…

Read More