हिन्द न्यूज़, दिल्ली बिहार के मुख्यमंत्री नीतीश कुमार और इसी राज्य के उपमुख्यमंत्री सम्राट चौधरी और केंद्रीय मंत्री राजीव रंजन सिंह ने आज नई दिल्ली में प्रधानमंत्री नरेन्द्र मोदी से मुलाकात की।
Read MoreDay: December 22, 2025
જૂનાગઢ નજીકના ચોકી સોરઠના બે યુવાનોએ મગફળી જેવા સ્થાનિક ઉત્પાદનો નહીં પણ કાજુના બિઝનેસ પર દ્રષ્ટિપાત કર્યો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ નજીકના ચોકી સોરઠના બે યુવાનોએ મગફળી જેવા સ્થાનિક ઉત્પાદનો નહીં પણ કાજુના બિઝનેસ પર દ્રષ્ટિપાત કર્યો છે. ધંધા – રોજગાર માટે કંઈક નવું કરવા મથામણ કરતા આ યુવા જુગલબંધીએ કાજુના પ્રોસેસિંગ ક્ષેત્રમાં નવા સીમા ચિન્હ સ્થાપિત કર્યા છે. આજે ૩૦૦ થી વધુ લોકોને રોજગારી પૂરી પાડવાની સાથે તેમની કંપનીનુ ટર્નઓવર રૂપિયા ૪૦૦ કરોડને પાર પહોંચ્યું છે. તેમના આ બિઝનેસના વિસ્તાર માટે ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર પોલીસી ફોર એમએસએમઈ અંતર્ગત રૂપિયા ૨૫ લાખની લોન પર વ્યાજ સહાયનો લાભ મળ્યો છે. ચોકી ખાતે ગૌતમ અકબરી અને ચંદ્રેશ…
Read Moreરજૂઆતો-ફરિયાદોના નિવારણનો “રાજ્ય સ્વાગત” બુધવારે યોજાશે
હિન્દ ન્યુઝ, ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો ડિસેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત તા. 24મી ડિસેમ્બર, બુધવારે યોજાશે; ડિસેમ્બર મહિનાના ચોથા ગુરુવાર તા. 25 ડિસેમ્બરે નાતાલની જાહેર રજાને અનુલક્ષીને ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત આ વખતે બુધવાર, તા. 24 ડિસેમ્બરે યોજવાનો નિર્ણય. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો બુધવાર, તા. 24મી ડિસેમ્બરેના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
Read Moreસશસ્ત્ર સેના ધ્વજ દિન વર્ષ ૨૦૨૪-૨૫ નિમિત્તે દાતાઓનું સન્માન
હિન્દ ન્યુઝ, વડોદર દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકો તથા તેમના પરિવારજનોના પુનર્વસન અને કલ્યાણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવા માટે દર વર્ષે “સશસ્ત્ર સેના ધ્વજ દિન” ઉજવવામાં આવે છે. આ સંદર્ભે સશસ્ત્ર સેના ધ્વજ દિન વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત નોંધપાત્ર ફાળો આપનાર દાતાઓના સન્માન માટે જિલ્લા કલેક્ટર વડોદરા દ્વારા તા. ૧૯/૧૨/૨૦૨૫ના રોજ કલેક્ટર કચેરી ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. ગત વર્ષ દરમિયાન ઉત્તમ યોગદાન આપનાર ૦૩ સરકારી કચેરીઓ, ૦૪ વડોદરા ગ્રામ્ય વિસ્તારની શાળાઓ, ૦૪ વડોદરા શહેરની શાળાઓ, ૦૧ કોલેજ ગ્રુપ, ૦૪ ઉદ્યોગ ગ્રુપ,…
Read Moreજામનગરમાં આયોજિત ત્રિદિવસીય “સશક્ત નારી મેળા”નો શુભારંભ કરાવતા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ અને વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જામનગરમાં ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. દ્વારા આયોજિત ત્રી-દિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ કરાવ્યો હતો. એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ, જે.એમ.સી.ગ્રાઉન્ડમાં તા.૨૨-૨૩-૨૪ ડિસેમ્બર દરમિયાન આયોજિત મેળામાં વિવિધ ૧૦૦ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે જેની મંત્રી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ મહિલાઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સશક્ત નારી મેળો માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ નારી શક્તિમાં વિશ્વાસ વ્યક્ત કરવાનો, નારીના…
Read Moreજિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી,દાહોદ સભ્યોઓ સાથે બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી, દાહોદ સભ્યોઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં જીલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી (SPCA) અંતર્ગત કરવામાં આવેલ વિવિધ કામગીરી જેવી કે, ગૌશાળા ખાતે રાખવામાં આવેલ નવીન પશુઓમાં ટેગીંગ, પશુઓમાં ડીવર્મિંગ અંગેની કામગીરી, રસીકરણ તેમજ બીમાર પશુઓને જરૂરિયાત મુજબ સારવાર અંગેની કામગીરી વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવીલ હતી. નામ સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના સુઓમોટો રિટ પિટિશન (સિવિલ) નં.૦૫/૨૦૨૫ માં તા.૦૭/૧૧/૨૦૨૫ નો ચુકાદા અનવ્યે વિકાસ કમિશનર, વિકાસ કમિશનરની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પરિપત્ર અને ગુજરાત સરકાર…
Read Moreમતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દાહોદ
હિન્દ ન્યુઝ, દાહોદ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં તારીખ ૨૭ ઑક્ટોબર, ૨૦૨૫થી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત ગણતરીના તબક્કાની કામગીરી ખૂબ જ અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે. દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૬ વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદીની ૧૦૦ ટકા ડિજિટાઇઝેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે. દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ ડ્રાફ્ટ રોલ એટલે કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધિ બાબતે જણાવ્યું કે, દાહોદ જિલ્લાના…
Read More