હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠામાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ તેમજ લોકસભા સાંસદ શ્રીમતિ શોભનાબેન બારૈયા , ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્ય અર્પણ કરી ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારમાં આયોજીત આ એકતા પદયાત્રા તલોદ તાલુકાના ગ્રામીણ વિસ્તાર લવારીથી થઇને કાલીપુરા થઇને પ્રાંતિજ તાલુકાના ઘડી ગામ ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો હતો.
Read MoreMonth: November 2025
હિંમતનગર બગીચા વિસ્તાર ખાતે બે દિવસીય સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું
હિન્દ ટીવી – ગુજરાતી, હિંમતનગર લોખંડી પુરુષ સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે “સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ” અંતર્ગત હિંમતનગર ટાવર ચોક બગીચા વિસ્તાર ખાતે બે દિવસીય સ્વદેશી મેળાનું ધારાસભ્ય વી.ડી.ઝાલાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના અભિયાનને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાના હેતુસર આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત કાર્યરત સ્વસહાય જૂથો દ્વારા સ્વ ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ અને પ્રદર્શન હેતુ બે દિવસીય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું…
Read Moreમજીવાણા સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા રોપા–ધરુ પર ૫૦% એટસોર્સ સહાય
હિન્દ ન્યુઝ, પોરબંદર યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક ખેડુતોએ જરૂરી પ્લાંટીંગ મટીરીયલનો ઓર્ડર અગાઉથી બિયારણ સાથે મજીવાણા સેન્ટર ખાતે નોંધાવી દેવાનો રહેશે. બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ખેડુતોને ગુણવત્તાસભર પ્લાંટીંગ મટીરીયલ વ્યાજબી દરે મળે અને શરૂઆતના વાવેતર ખર્ચમાં રાહત મળે તે હેતુસર પ્લાંટીંગ મટીરીયલ પર એટસોર્સ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ, મજીવાણા ખાતે ઉત્પાદિત ફળ ઝાડના રોપા તેમજ ખેડૂતના ઓર્ડર મુજબ તૈયાર થનારા રીંગણા, ટામેટા અને મરચાના ધરુ ઉપર મૂળ કિંમત રૂ. ૧ પ્રતિ ધરું ઉપર…
Read Moreજિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ ઘટક હેઠળ હાલોલની પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની મુલાકાત
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ખેડૂતો સાથે આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર વિક્રમભાઈ માહલા, એગ્રી આસિસ્ટન્ટ કલ્પેશ ચૌધરી અને માર્કેટિંગ સલાહકાર યોગેશ પટેલે જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ ઘટક હેઠળ હાલોલની પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જેમાં ડો. વિક્રમ શિયાલ આસિસ્ટન્ટ રિસર્ચ સાયન્ટીસ્ટ અને મહેન્દ્ર મેવાડા જુનિયર રિસર્ચ ફેલો એ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો (૧) બીજામૃત (૨)જીવામૃત (૩) આચ્છાદન (૪) વાફસા (૫) મિશ્રપાક અને વિવિધ અસ્ત્રો વિષે ખેડૂતોને માહિતી આપી અને મોડેલ ફાર્મની વિઝીટ કરાવી હતી. પ્રાકૃતિક ખેતીને લગતા પ્રશ્નો અંગે કપરાડા તાલુકાના ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી…
Read Moreપોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે વિકાસ કરાશે
હિન્દ ન્યુઝ, પોરબંદર વિકાસ ભી, વિરાસત ભી પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આવેલ શ્રી કૃષ્ણા-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કામાં ₹43 કરોડથી વધુના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે. બીજા તબક્કામાં શ્રી માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ, બીચ ડેવલપમેન્ટ, પાર્કિંગ પરિસર સહિતના વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં ₹48 કરોડના ખર્ચે શ્રી રૂક્ષ્મણીમાતા મંદિર, ચોરી માયરાની જગ્યા, અપ્રોચ રોડ, બ્રહ્મકુંડ, મુખ્ય પ્રવેશ દ્વાર, બીચ ડેવલપમેન્ટના વિકાસકાર્યો પૂર્ણ કરાયા.
Read Moreचंडीगढ़ यूनिवर्सिटी उत्तर प्रदेश द्वारा आयोजित महिला सशक्तिकरण की दिशा में एक महत्वपूर्ण पहल ‘सिनर्जीः एआई-ड्रिवन इनोवेशन फॉर वुमेन एम्पावरमेंट’ कार्यक्रम
हिन्द न्यूज़, चंडीगढ़ प्रदेश की राज्यपाल श्रीमती आनंदीबेन पटेल आज चंडीगढ़ यूनिवर्सिटी उत्तर प्रदेश द्वारा आयोजित महिला सशक्तिकरण की दिशा में एक महत्वपूर्ण पहल ‘सिनर्जीः एआई-ड्रिवन इनोवेशन फॉर वुमेन एम्पावरमेंट’ कार्यक्रम में शामिल हुईं। कार्यक्रम के दौरान राज्यपाल ने ’नारी योजना’ (नर्चरिंग एआई रेवोल्यूशन फॉर इंक्लूजन वुमेन इन टेक) का शुभारंभ किया। इस अवसर पर अपने संबोधन में उन्होंने कहा कि विश्वविद्यालय द्वारा महिला सशक्तिकरण को केंद्र में रखकर शुरु की गई ’नारी योजना प्रदेश की बेटियों को तकनीक, स्टार्टअप, शोध, स्वास्थ्य, वेलनेस और आत्मनिर्भरता के नए…
Read Moreभाजपा नागौर देहात द्वारा पद यात्रा का आयोजन
हिन्द न्यूज़, राजस्थान भाजपा नागौर देहात द्वारा आज भारत रत्न लौहपुरूष सरदार वल्लभभाई पटेल जी की 150वीं जयंती के अवसर पर ‘सरदार 150 यूनिटी मार्च’ पद यात्रा का आयोजन जिला अध्यक्ष श्रीमती सुनीता माहेश्वरी के नेतृत्व में नावा विधानसभा के कुचामन शहर मंडल में किया गया। इस अवसर पर राजस्थान सरकार में राजस्व राज्य मंत्री विजय सिंह चौधरी, जिला प्रमुख भागीरथ चौधरी, कार्यक्रम जिला संयोजक सुरेन्द्र सिंह कांसेडा, जिला महामंत्री नवनील गौड़, जिला महामंत्री देवीलाल कुमावत, जिला महामंत्री किशन भींचर, जिला उपाध्यक्ष राजेश गुर्जर,…
Read Moreગુજરાતમાં ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરીય મોકડ્રીલ યોજાશે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં તેલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે આગામી 21 નવેમ્બરના રોજ રાજ્ય સ્તરની મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાની ઉપસ્થિતિમાં SEOC-ગાંધીનગર ખાતે ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાઈ. મંત્રીએ મોકડ્રીલને વધુ સાર્થક અને સફળ બનાવવા તમામ સંલગ્ન વિભાગો-સંસ્થાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું.
Read Moreकेंद्रीय स्वास्थ्य मंत्री जेपी नड्डा ने रोगाणुरोधी प्रतिरोध 2.0 पर राष्ट्रीय कार्य योजना का शुभारंभ किया
हिन्द न्यूज़, दिल्ली केंद्रीय स्वास्थ्य एवं परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा ने आज रोगाणुरोधी प्रतिरोध पर राष्ट्रीय कार्य योजना 2025-29 के दूसरे संस्करण का शुभारंभ किया। इस अवसर पर प्रमुख वैज्ञानिक सलाहकार डॉ. ए.के. सूद, केंद्रीय स्वास्थ्य सचिव श्रीमती पुण्य सलिला श्रीवास्तव, स्वास्थ्य अनुसंधान विभाग के सचिव डॉ. राजीव बहल और स्वास्थ्य सेवा महानिदेशक (डीजीएचएस) डॉ. सुनीता शर्मा भी उपस्थित थीं। नड्डा ने कहा कि रोगाणुरोधी प्रतिरोध (एएमआर) जन स्वास्थ्य से जुड़ी प्रमुख समस्या है जिसका समाधान सामूहिक कार्रवाई से ही संभव है। उन्होंने कहा कि…
Read Moreराष्ट्रपति ने छठे राष्ट्रीय जल पुरस्कार और जल संचय-जन भागीदारी पुरस्कार प्रदान किये
हिन्द न्यूज़, दिल्ली राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु ने आज (18 नवंबर, 2025) नई दिल्ली में आयोजित एक समारोह में छठे राष्ट्रीय जल पुरस्कार और जल संचय-जन भागीदारी पुरस्कार प्रदान किए। राष्ट्रपति ने इस अवसर पर कहा कि मानव सभ्यता की गाथा नदी घाटियों, समुद्र तटों और विभिन्न जल स्रोतों के आसपास बसे समूहों की कहानी है। हमारी परंपरा में नदियां, झीलें और अन्य जल स्रोत पूजनीय हैं। हमारे राष्ट्रीय गीत में बंकिम चंद्र चटर्जी द्वारा लिखा गया पहला शब्द “सुजलम्” है। इसका अर्थ है “प्रचुर जल संसाधनों से धन्य”। यह…
Read More