હિન્દ ન્યુઝ, જસદણ જસદણને કર્મભૂમિ બનાવી તેમાં સંસ્કારોનું સિંચન કરનાર નિર્મળ, સરળ અને પ્રેમાળ અ.નિ.શાસ્ત્રી શ્રી ભક્તિજીવનદાસજી સ્વામી ની સ્મૃતિમાં આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર ના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજવામા આવેલ જેમા બહોળી સંખ્યામાં રક્તદાતાઓ હાજર રહી ભક્તિજીવનદાસ સ્વામીને ઉચિત શ્રદ્ધાંજલિ આપેલ. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
Read MoreMonth: October 2025
“પા-પા પગલી પ્રોજેક્ટ” હેઠળ ઝોન કક્ષાએ યોજાયેલ ભૂલકાં મેળામાં ડાંગ આહવાની શ્રમજીવી આંગણવાડી કેન્દ્રનો બાળક દ્વિતીય ક્રમે
હિન્દ ન્યુઝ, ડાંગ મહિલા અને બાળ વિકાસ, ગાંધીનગર હેઠળ કાર્યરત ડાંગ જિલ્લામાં આઈ.સી.ડી.એસ શાખા દ્વારા ગત તારીખ ૧૭ સપ્ટેમ્બર ના રોજ જિલ્લા કક્ષાએ “પા-પા પગલી પ્રોજેક્ટ” હેઠળ ભૂલકા મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ટીચિંગ લર્નિંગ મટીરિયલ (TLM) આંગણવાડીમાં આવતા ૩ થી ૬ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણની કુલ ૧૭ થીમ આધારિત બનાવવામાં આવ્યા હતા અને નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ભૂલકાં મેળામાં વિજેતા થયેલ કૃતિને ઝોન કક્ષાએ ભરૂચ ખાતે મોકલવામાં આવી હતી. જેમાં “હું અને મારું કુટુંબ” થીમની કૃતિમાં…
Read Moreરાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી અને રાગીની સીધી ખરીદી કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, ડાંગ ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ. ૨૩૬૯/-પ્રતિ ક્વિ., ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨૩૮૯/- પ્રતિ ક્વિ., મકાઈ માટે રૂ. ૪૦૦/- પ્રતિ ક્વિ., બાજરી માટે રૂ. ૨૭૭૫/- પ્રતિ ક્વિ., (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ.) જુવાર (હાઈબ્રીડ) રૂ. ૩,૬૯૯/-પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ કિવ), જુવાર (માલદંડી) રૂ. ૩,૭૪૯/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ કિવ.) તથા રાગી માટે રૂ. ૪૮૮૬/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ.) નિયત કરવામાં આવેલ છે.…
Read Moreઔદ્યોગિક તાલીમ સંસ્થા આહવા તેમજ વઘઈ ખાતે “કૌશલ્ય દિક્ષાંત સમારોહ-૨૦૨૫” ની ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગાંધીનગરનાં નેજા હેઠળ ચાલતી ઔધોગિક તાલીમ સંસ્થા,આહવા તેમજ વઘઇ ખાતે તા-૪/૧૦/૨૦૨૫ ના રોજ “કૌશલ્ય દિક્ષાંત સમારોહ-૨૦૨૫” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વ્યવસાયોમાં ગત વર્ષે પાસઆઉટ તાલીમાર્થીઓ માંથી પ્રથમ, બીજુ અને ત્રીજુ સ્થાન ધરાવનાર તાલીમાર્થીઓને મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. આઈ.ટી.આઈ આહવા ખાતે ગત વર્ષે વિવિધ વ્યવસાયોમાં NCVT પેટર્નમાં ૮૫% અને GCVTપેટર્નમાં ૯૪% તાલીમાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ઔધોગિક તાલીમ સંસ્થા, આહવા ખાતે કુલ ૧૩ ટ્રેડ કાર્યરત છે. જેમાં વાયરમેન, ઈલેક્ટ્રીશીયન, ફિટર, મોટર મેકેનિક વ્હીકલ, વેલ્ડર, ફેશન…
Read More‘ગુજરાત દીપોત્સવી અંક-2081’નું ગાંધીનગર ખાતે વિમોચન
સાહિત્ય રસથાળ હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના માહિતી ખાતા દ્વારા સંપાદિત ‘ગુજરાત દીપોત્સવી અંક-2081’નું ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું. આ અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ અને માહિતી-પ્રસારણ વિભાગના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે. એલ. બચાણી, અધિક માહિતી નિયામક અરવિંદભાઈ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Read Moreनिष्पक्ष एवं पारदर्शी चुनाव की तैयारी : मास्टर ट्रेनर्स को मिला विशेष प्रशिक्षण
हिन्द न्यूज़, बिहार वैशाली जिला निर्वाचन पदाधिकारी-सह-जिला पदाधिकारी, वैशाली के निर्देशानुसार के आलोक में जिला प्रशिक्षण कोषांग द्वारा आगामी बिहार विधानसभा आम निर्वाचन-2025 की तैयारियों के तहत मास्टर ट्रेनर्स का जिला स्तरीय 01 दिवसीय प्रशिक्षण शनिवार को राय वीरेंद्र सिंह महाविद्यालय हाजीपुर, सभागार, में शुरुआत की गई। प्रशिक्षण के मुख्य प्रशिक्षक ने बताया कि वैशाली जिला स्तरीय 01 दिवसीय प्रशिक्षण में दो शिफ्ट में जिले के कुल 100 नामित मास्टर ट्रेनर्स भाग लेंगे। जिन्हें प्रति सत्र 50 – 50 प्रशिक्षकों को बारी- बारी से…
Read Moreસંગઠન પર્વ: લાખો કાર્યકર્તાઓના સમર્પણ અને સંગઠનાત્મક સંકલ્પની તાકાત
હિન્દ ન્યુઝ, ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે સંગઠન પર્વ અંતર્ગત આયોજિત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ ની ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડૉ.કે.લક્ષ્મણજી, પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગડ સહિત પ્રદેશ પદાધિકારીઓ, મંત્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
Read Moreવડોદરાના બે યુવાન વેઇટલિફ્ટર્સ ગુજરાત તરફથી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેશે
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાની રમત જગતમાં ખુશીની લહેર ફેલાઈ છે, કારણ કે શહેરના બે યુવાનોએ વેઇટલિફ્ટિંગમાં મોટી સફળતા હાંસલ કરી છે. વડોદરાની અસ્મા ઝાબુઆવાલા અને અશોક રબારીએ રાજ્ય લેવલની SGFI (School Games Federation of India) સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને હવે રાષ્ટ્રીય SGFI ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું નિશ્ચય થયુ છે. અસ્મા ઝાબુઆવાલાએ 86+ કિલોગ્રામ શ્રેણી અને અશોક રબારીએ 79 કિલોગ્રામ શ્રેણી માટે ગોલ્ડ મેડલ જીતી વડોદરાનું નામ રોશન કર્યું છે. બંને માટે આ જિંદગીની પહેલી રાષ્ટ્રીય લેવલની સ્પર્ધા છે.વડોદરાના બીજા બે ખેલાડીઓ ઓમ શર્મા અને દિપેશ આહિરએ પણ સારી…
Read Moreપોષણ માહ – ૨૦૨૫ અંતર્ગત દાહોદ જિલ્લાની દાહોદ ઘટકની આંગણવાડી કેન્દ્રોમાં ટિફિન સ્પર્ધા કાર્યક્રમો યોજાયો હતો
હિન્દ ન્યુઝ, દાહોદ પોષણ માહ – ૨૦૨૫ના ભાગરૂપે દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિભાગ દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે દર વર્ષે પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત દાહોદ જિલ્લાનાં દાહોદ ઘટક ૧ ની આંગણવાડીમાં હેલ્ધી ટિફિન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો ઘરેથી પોષણ યુક્ત વાનગી બનાવીને આંગણવાડી કેન્દ્ર ઉપર…
Read Moreદશરથ આઇટીઆઇ ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, વડોદરા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ દશરથ સ્થિત આઈ.ટી.આઈ. ખાતે વર્ષ ૨૦૨૫માં વિવિધ ટ્રેડમાં પાસઆઉટ થયેલ તાલીમાર્થીઓ માટે “કૌશલ્ય દીક્ષાંત સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કુલ ૫૯૮ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમારોહના મુખ્ય અતિથિ તરીકે આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત, દશરથ ગ્રામ પંચાયતના સરપંચશ, ઉપસરપંચ, તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોમાં ટાટા સ્ટ્રાઈવ સેન્ટરના મેનેજર જુબેર સૈયદ, બેંક ઓફ બરોડાના મેનેજર, તેમજ સંસ્થાનાં આચાર્ય વર્ગ-૨ શ્રીમતી એન.સી. ગોહિલ, સ્ટાફ અને તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત…
Read More