પ્રાકૃતિક ખેતીમાં આંબા, ખારેક, ચારો, શાકભાજી સહિતની ખેતી સાથે તેનું મૂલ્યવર્ધન કરીને દેશ-વિદેશમાં વેચાણ કરી નફો રળતા કિશોરભાઇ અન્ય ખેડૂત માટે પ્રેરણારૂપ

હિન્દ ન્યુઝ, ભુજ       આજના સમયમાં રાસાયણિક ખેતીથી મનુષ્ય અને પર્યાવરણ બંનેને મોટાપાયે નુકશાન થઇ રહ્યું છે ત્યારે કચ્છના માંડવી તાલુકાના નાની વીરાણીમાં ખેતી કરતા કિશોર ઠાકરશી પાસડ ખેતીની શરૂઆત કરી ત્યારથી જ જૈનધર્મના સિંધ્ધાત મુજબ જીવહિંસા ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ૭૦ વર્ષના કિશોરભાઇ ૧૫ વર્ષ પહેલા ખેતીની શરૂઆત કરી ત્યારથી અત્યારસુધી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી. પ્રકૃતિ જેટલું આપે તેટલું જ ઝાડ પાસેથી લેવાનું તે સિધ્ધાંત પર તેઓ ખેતી કરી રહ્યા છે. આટલું જ નહીં, પરંતુ તેના તમામ ઉત્પાદનનું મૂલ્યવર્ધન…

Read More

પ્રાકૃતિક ખેતપેદાશોનું મૂલ્યવર્ધન ખેડૂતો માટે બની રહ્યું છે નાકાણીય સમૃદ્ધિનું સાધન

હિન્દ ન્યુઝ, મોરબી  “કિસાન સન્માન નિધિના હપ્તા અને સરકારના સહકાર થકી પ્રાકૃતિક ખેતી બની ઝીરો બજેટ ખેતી” – ખેડૂત અશોકકુમાર પરેચા મોડલ ફાર્મ ધરાવતા મોરબી પાસેના લખધીરનગર (નવાગામ)ના ખેડૂતે ખારેક, ડ્રેગન ફ્રુટ, સરગવો, હળદર, કઠોળ, મગફળી, તલની પ્રાકૃતિક ખેતી કરી સમૃદ્ધિ મેળવી મગફળી – તલ પાકોનું તેલ કઢાવી આનુસંગિક આવકમાં પણ કરે છે વધારો ખેડૂતનું સાહસ અને સરકારની સહાયના સંગમ થકી કૃષિ ક્ષેત્ર બની રહ્યું છે સમૃદ્ધ પ્રાકૃતિક ખેતીના તમામ ઘટકો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાસ્પામાં પારંગતતા મેળવી તેનો ભરપૂર કરે છે ઉપયોગ

Read More

મેદસ્વિતા અને ફૂડ એપ્લિકેશન…આશીર્વાદ કે અભિશાપ?

હિન્દ ન્યુઝ, ભુજ       આજના ડિજિટલ યુગમાં ફૂડ એપ્લિકેશન્સે જીવનને એટલું સરળ બનાવ્યું છે કે એક ટેપથી પિઝા, બર્ગર કે બિરયાની ઘરે પહોંચી જાય! પરંતુ આ સગવડ મેદસ્વિતાને નોતરું આપતી હોય તેમ લાગે છે. ઓફિસમાં બેઠાડું જીવન જીવતા કે ઘરે રહેતા ‘આજે કઈંક બહારથી મંગાવી લઈએ’..તેવા મૂડમાં ખોવાયેલા લોકો માટે આ એપ્સ આશીર્વાદ છે કે અભિશાપ? તે વિચારની બાબત બની ગઇ છે. આ પાસાઓને થોડા હાસ્ય અને ગંભીરતા સાથે આપણે સમજીએ…. ફૂડ એપ્લિકેશન્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમારી ક્રેવિંગને ઝડપથી પૂરી કરે છે. રાત્રે 11…

Read More

સરકાર સંબંધિત યોજનાકીય વિગતો સત્તાવાર મેળવવાનું હવે એકદમ સરળ – એક જ ક્લિકમાં જોડાઇ શકીએ છીએ ‘Gujarat Information’ WhatsApp ચેનલ સાથે

હિન્દ ન્યુઝ, ભુજ       રાજય સરકારના માહિતી ખાતાની માહિતી નિયામકની કચેરી, ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ કાર્યરત છે.      ગાંધીનગર વડી કચેરી અને જિલ્લા સ્તરે કાર્યરત જિલ્લા કચેરી એ રાજય સરકાર અને સમાચાર માધ્યમો વચ્ચે સરકારી વિગતોના આદાન પ્રદાન માટે એક મહત્વપૂર્ણ કડી છે. એ જ રીતે, વિવિધ સમાચાર માધ્યમોના માધ્યમથી જાહેર જનતાને રાજય સરકારની સત્તાવાર વિગતો મળી શકે તે માટે રાજય સરકારના પ્રચાર-પ્રસારને લગતી કામગીરી સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે.       જાહેર જનતાને, રાજય સરકારની સત્તાવાર વિગતો સરળતાથી મળી રહે તે માટે માહિતી નિયામકની…

Read More

ગ્રામ પંચાયતના મૂલ્યાંકન આપતું પોર્ટલ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષના ઉપયોગ બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને કાર્યશિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ     આહવા ખાતે જિલ્લા કલેકટર સભા ખંડ ખાતે આજે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈનના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેનઓ તેમજ શાખા અધ્યક્ષ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષ વિષય અંગે એક કાર્યશિબિર યોજાઈ હતી.  આંતરરાષ્ટ્રીય વિકાસના લક્ષયાંકોના આધારે ભારતીય પરિપ્રેક્ષમાં ભારત સરકાર દ્વારા પંચાયતને વધુ સક્ષમ કરવા માટે પી.એ.આઈ. વેબ પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ પર કામગીરીની સુગમતા અને ગ્રામ પંચાયતની સિદ્ધિને તમામ બાબતોથી મૂલ્યાંકન કરી જિલ્લા કક્ષાએ પરફોર્મન્સ માપવા માટે આ ખ્યાલ વિકસાવવામાં આવેલ છે. આ માટે કેટલાક બહુપરિમાણીય સુચકાંકો જેવા…

Read More

સરકાર દ્વારા લોન સહિત સબસિડી મળતા દરજી કામના વ્યવસાયને વિકસાવવા ખુબજ મોટી મદદ મળી છે: લાભર્થી અપસાનાબેન

હિન્દ ન્યુઝ, ડાંગ     ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આર્થીક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનનો અંતર્ગત લોન તથા સબસિડી મળતા આહવાના આપસાનાબેન પટેલ આર્થિક રીતે પગભર બનતા સરકારશ્રીનો આભાર માની રહ્યા છે. અપસનાબેન પટેલ આહવા ગામના રાણી ફાળિયામાં પોતાની દીકરી સાથે રહે છે. તેમના પતિ મજૂરી કામ કરી તેમનું ભરણ પોષણ કરતા હતા. કોઈ દિવસ મજૂરી મળે કે ન પણ મળે તેથી તેમની આર્થિક સ્થિતિ નબળી હતી. તેઓ પોતાની દીકરીના ભવિષ્ય માટે તથા રોજી રોટી માટે…

Read More

નખત્રાણાના ૭ મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે સંચાલકોની જગ્યા માટે અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભુજ          નખત્રાણા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકોની માનદવેતનથી હંગામી ધોરણે નિમણૂક કરવાની હોય કુલ સાત કેન્દ્ર સંચાલકની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ અરજીઓ તારીખ ૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં મામલતદારશ્રીની કચેરી નખત્રાણા, તાલુકા સેવા સદન, ભુજ-લખપત હાઈવે રોડ, નખત્રાણા ખાતે મોકલી આપવાની રહેશે. આ કેન્દ્રોમાં આણંદસર, માધાપર(મંજલ), કોટડા(રોહા), નાગવીરી, નખત્રાણા, કોટડા(જ) અને મોસુણાનો સમાવેશ થાય છે.          આ સાત કેન્દ્રો ઉપર સંચાલક તરીકે નિમણૂક મેળવવા રસ ધરાવતા સ્થાનિક રહેવાસી ધોરણ ૧૦ (સ્થાનિક ઉમેદવાર ધોરણ ૧૦ પાસ હોય એવા આવેદન પ્રાપ્ત…

Read More

અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને મારીંગણા ખાતે ખાસ મહિલા ગ્રામ સભા (ખાટલા બેઠક) યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ    મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અમલી છે. જેનો મુખ્ય હેતુ મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ બને તે રાખવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ નવતર પહેલના ભાગરૂપે કચ્છ જિલ્લાનાં અંજાર તાલુકાના મારીંગણા ગામમાં ખાસ મહિલા ગ્રામસભા (ખાટલા બેઠક)નું આયોજન અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ તકે વિવિધ પ્રશ્નોના સમાધાન સાથે જ ગામમાં વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતી દીકરીઓ માટે પિંક લાયબ્રેરી બનાવવા અર્થે…

Read More