વડોદરા બ્રિજ દુર્ઘટના અપડેટ

હિન્દ ન્યુઝ, વડોદરા      વડોદરા જિલ્લાના પાદરા ખાતે બનેલી દુર્ઘટનામાં મહી નદીમાં ફસાયેલી ટ્રકને બહાર કાઢવા માટે વધુ એક crain મંગાવવામાં આવી છે.  આ કામગીરી મોડે સુધી ચાલવાની શક્યતાને ધ્યાનમાં રાખી ફ્લડ લાઈટ અને જનરેટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.  મૃતદેહોના પોસ્ટમોર્ટમનું તબીબી કરી ત્વરાથી થાય અને તેમના સ્વજનોને સોંપણી થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી છે. પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હતભાગી ના પરિવારો માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.  કલેકટર ડો. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હીરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદે પાદરા સામૂહિક…

Read More

નેશનલ ટ્રેનીંગ પ્લાન અંતર્ગત ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારના ઓફિસરોને તાલીમ અપાઈ

હિન્દ ન્યુઝ, ભુજ       ભારત ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ 5-ગાંધીધામ(SC) વિધાનસભા મત વિસ્તારના તમામ બૂથ લેવલ ઓફિસરોને વિવિધ વિષયોના માર્ગદર્શન દ્વારા સુચારૂ ફિલ્ડવર્ક કરવા માટે સજ્જ કરવામાં આવ્યા હતાં. જેમાં ECI ના વિવિધ કાર્યો અને તેની મતદાર યાદી અદ્યતન રાખવા સાથે ચૂંટણી સંચાલકીય વ્યવસ્થા સંદર્ભે માઈક્રો પ્લાનિંગ વિશે સમજણ આપવામાં આવી હતી. મતદાતાને કોઈ પણ પ્રકારની હાલાકી ન રહે તથા દરેક BLO પોતાની જવાબદારી હેઠળની મતદાર યાદી સતત અપડેટ કરતા રહે તે સંદર્ભે સૂચનાઓ આપવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં નખત્રાણા પ્રાંત અધિકારી સૂરજ સુથાર દ્વારા કેસ સ્ટડી આધારિત વિવિધ…

Read More

આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના ૨૩ ગાળા પૈકીનો ૧ ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરતા મુખ્યમંત્રી

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના ૨૩ ગાળા પૈકીનો ૧ ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  ઇજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેકટર સાથે વાતચીત કરીને અગ્રતા ક્રમે પ્રબંધ કરવાની સૂચનાઓ આપી છે.  દુર્ઘટના સ્થળે બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક નગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ બોટ્સ અને તરવૈયાઓ સાથે કાર્યરત છે, તેમજ NDRF ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં જોડાઈ છે. આ દુર્ઘટના અંગે માર્ગ મકાન…

Read More