હિન્દ ન્યુઝ, ચોટીલા સૌરાષ્ટ્રના ખ્યાતનામ ગૌરક્ષક અને અખિલ વિશ્વ ગૌસંવર્ધન ટ્રસ્ટ ન્યૂ દિલ્હીના રાષ્ટ્રીય પ્રમુખ, સમસ્ત વાઢરા સમાજ ફાઉન્ડેશન નાં રાષ્ટ્રીય પ્રમુખ તથા ચોટીલા નગરપાલિકાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ છનાભાઈ ચૌહાણનો આજે જન્મદિવસ હોય ત્યારે હરેશભાઈ ચૌહાણ ને ગુજરાત સરકાર ગૌરક્ષક એવોર્ડ, તેઓની વિવિધ સામાજીક સેવા અને ગૌસેવા માટે શ્રી મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ (મુંબઈ) સહિત દેશની ખ્યાતનામ સંસ્થાઓના પચ્ચીસથી પણ વધુ એવોર્ડ મેળવી ચોટીલાનું ગૌરવ વધાર્યું હોય ત્યારે આજરોજ એમના જન્મદિવસ નિમિતે ગૌરક્ષકો, સંબંધીઓ અને મિત્રવર્તુળ દ્વારા તેઓના 98253 14291 મોબાઈલ નંબર પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો…
Read MoreDay: July 26, 2025
નોંધણા પ્રાથમિક મિશ્ર શાળા તાલુકા જંબુસર જી.ભરૂચ
હિન્દ ન્યુઝ, ભરૂચ આથી જાહેર જનતાને જણાવવાનું કે, શ્રી જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ સમગ્ર સિક્ષા ભરૂચ ના હુકમ શિક્ષા સિવિલ /2024 -25/200811-821 અન્વયે પ્રાથમિક મિશ્ર શાળા નોંધણા તા જંબુસર જી ભરૂચ ના શાળાના મુખ્ય મકાનના 1 ધાબા વાળો રૂમ જૂની કન્યાશાળામાં એક ધાબા વાળો રૂમ અને 1 સિન્ટેક્ષ રૂમ કુલ 3 જજરીત ઓરડાઓની જાહેર હરાજી કરી કાટમાળ દુર કરવાની કાર્યવાહી કરવા સૂચના થયેલ છે હરાજીમાં ભાગ લેવા ઈચ્છુક વ્યક્તિઓએ નીચે જણાવેલ સ્થળ અને સમયે ઓરીજનલ આઈડી પ્રૂફ સાથે રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવે છે…
Read Moreજસદણ પોલિસ દ્વારા ટ્રાફીક ડ્રાઇવ યોજવમાં આવી
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ નાં પી.આઇ .સિધ્ધરાજસિંહ ગોહિલની આગેવાની હેઠળ જસદણ નો ટ્રાફીક પ્રશ્ન હલ કરવા માટે જસદણ પોલીસ તેમજ નગરપાલિકા દ્વારા સયુંકત ટ્રાફીક ડ્રાઈવ યોજવમાં આવી. જેમા જુના બસ સ્ટેશન, ટાવરચોક, મોતીચોક સહિત મેઈનબજાર ની અંદર ટ્રાફિકને નડતર રૂપ લારી ગલ્લા, દુકાનોના બોર્ડ સહિતની વસ્તુઓ પાલિકા દ્વારા કબ્જે કરવામાં આવ્યું. આથી પોલીસ અને પાલિકા ની “ટ્રાફીક ડ્રાઈવ અભિયાન” ની સરાહનીય કામગીરીને જસદણ વાસીઓએ બિરદાવી હતી. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
Read More