અ.વિશ્વ ગૌ સંવર્ધનના રાષ્ટ્રીય પ્રમુખ એવા ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ વૃક્ષારોપણ કરી પોતાના જન્મદિવસ કરશે ઉજવણી

હિન્દ ન્યુઝ, ચોટીલા

      સૌરાષ્ટ્રના ખ્યાતનામ ગૌરક્ષક અને અખિલ વિશ્વ ગૌસંવર્ધન ટ્રસ્ટ ન્યૂ દિલ્હીના રાષ્ટ્રીય પ્રમુખ, સમસ્ત વાઢરા સમાજ ફાઉન્ડેશન નાં રાષ્ટ્રીય પ્રમુખ તથા ચોટીલા નગરપાલિકાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ છનાભાઈ ચૌહાણનો આજે જન્મદિવસ હોય ત્યારે હરેશભાઈ ચૌહાણ ને ગુજરાત સરકાર ગૌરક્ષક એવોર્ડ, તેઓની વિવિધ સામાજીક સેવા અને ગૌસેવા માટે શ્રી મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ (મુંબઈ) સહિત દેશની ખ્યાતનામ સંસ્થાઓના પચ્ચીસથી પણ વધુ એવોર્ડ મેળવી ચોટીલાનું ગૌરવ વધાર્યું હોય ત્યારે આજરોજ એમના જન્મદિવસ નિમિતે ગૌરક્ષકો, સંબંધીઓ અને મિત્રવર્તુળ દ્વારા તેઓના 98253 14291 મોબાઈલ નંબર પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

 ‘હિન્દ ન્યુઝ‘ પરિવાર તરફથી હરેશભાઈ ચૌહાણ ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ

Related posts

Leave a Comment