હિન્દ ન્યુઝ, ભરૂચ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, શ્રી જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ સમગ્ર સિક્ષા ભરૂચ ના હુકમ શિક્ષા સિવિલ /2024 -25/200811-821 અન્વયે પ્રાથમિક મિશ્ર શાળા નોંધણા તા જંબુસર જી ભરૂચ ના શાળાના મુખ્ય મકાનના 1 ધાબા વાળો રૂમ જૂની કન્યાશાળામાં એક ધાબા વાળો રૂમ અને 1 સિન્ટેક્ષ રૂમ કુલ 3 જજરીત ઓરડાઓની જાહેર હરાજી કરી કાટમાળ દુર કરવાની કાર્યવાહી કરવા સૂચના થયેલ છે હરાજીમાં ભાગ લેવા ઈચ્છુક વ્યક્તિઓએ નીચે જણાવેલ સ્થળ અને સમયે ઓરીજનલ આઈડી પ્રૂફ સાથે રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવે છે હરાજી અંગે તમામ નિયમો અને શરતો હરાજીના સ્થળે આપવામાં આવશે જેનું સર્વેએ પાલન કરવાનું રહેશે ડિપોઝિટ 25,000 હજાર રૂપિયા રહેશે કોઈપણ ઇજારદાર ડિપોઝિટ ભરીને હરાજીમાં ભાગ લઈ શકશે.
હરાજી સ્થળ પ્રાથમિક મિશ્ર શાળા નોંધણા
નોંધ 1- હરાજીની કાર્યવાહી આ 4/8/2025 ને સોમવારના રોજ બપોરે 2.30 કલાકે શરૂ થશે
2- હરાજી રદ કરવાની તથા હરાજી ની તારીખ અને સમયમાં ફેરફાર કરવાનો સંપૂર્ણ અધિકાર હરાજી કમિટીનો રહેશે


