હિન્દ ન્યુઝ, સોનગઢ સોનગઢ તાલુકાના કીકાકુઇ ગામથી અંદરના રસ્તે જઈએ એટલે એક દમ લીસ્સા સર્પાકાર રોડ ખેતરોની વચ્ચેથી પસાર થઈને નિશાણા ગામ તરફ જવાય. પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રધાન્યને આપતા નટુભાઈ એજ ગામના… નિશાણા ગામમાં જઈને બાળકોને પણ પૂછવામાં આવે તો તે પણ કહેશે કે જમણી બાજુ મોટા મોટા સરગવાના છોડ આવશે તે ખેતર એમનું. ખેતરના ખૂણે એક સરસ મજાનું બોર્ડ, જેમાં લખ્યું હતું કે, નટવરભાઈ હોમજીભાઈ ગામીત વર્ષ ૨૦૨૦ થી પ્રાકૃતિક ખેતી કરે છે. નટવરભાઈ પંચ સ્તરીય બાગાયતી ખાદ્ય જંગલ મોડેલ પ્રકારની મિશ્ર ખેતી કરે છે. એમના ખેતરમાં તેમણે ૧૫૦…
Read MoreDay: December 19, 2024
ડાંગ જિલ્લામાં ‘મેગા લીગલ સર્વિસ કેમ્પ’ ના આયોજન સંદર્ભે યોજાઇ બેઠક
હિન્દ ન્યુઝ, ડાંગ આગામી દિવસોમાં ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાનાર ‘મેગા લીગલ સર્વિસ કેમ્પ’ ના આયોજન સંદર્ભે આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લાના તમામ સંકલન અધિકારીઓની સાથે મહત્વની બેઠક યોજાઇ હતી. જિલ્લામાં યોજાતા ગરીબ કલ્યાણ મેળા અને સેવા સેતુ કાર્યક્રમો જેમાં લોકોને વ્યાપક પ્રમાણે એક જ સ્થળે સરકારી યોજનાઓના લાભ આપવામાં આવતાં હોય છે તેવી જ રીતના પ્રજા અને સરકાર વચ્ચે સેતુરૂપ બની કોર્ટ દ્વારા ‘મેગા લીગલ સર્વિસ કેમ્પ’ યોજીને લોકોને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવતો હોય છે.…
Read Moreसरकारी उच्चतर माध्यमिक विद्यालय बुचरवाडा में भव्य खेलोत्सव का हुआ शुभारंभ
हिन्द न्यूज़, दीव दीव के सरकारीउच्चतर माध्यमिक विद्यालय बुचरवाडा के परिसर में छात्रों में सामाजिक कौशल, बौद्धिक कौशल, नैतिक मूल्य, व्यक्तित्व विकास और चरित्र निर्माण, आत्मविश्वास, खेलदिली की भावना के उद्देश्य के साथ वार्षिक खेलोत्सव – 2024 का भव्य आयोजन किया। इस वार्षिक खेलोत्सव के प्रारंभ में विद्यालय के शारीरिक शिक्षा के शिक्षक जयंत बामणिया ने खेलोत्सव के उद्धाटक एवं विद्यालय के आचार्य आरीफ लाखावाला का बेच लगाकर स्वागत किया तत्पश्चात उपस्थित अतिथियों का शाब्दिक स्वागत करते हुए वरिष्ठ शिक्षक मनीष स्मार्ट ने छात्र जीवन में खेल का…
Read More