હિન્દ ન્યુઝ, દીવ કેન્દ્રશાસિત દીવમાં આજરોજ પ્રશાસક પ્રફુલ પટેલના જન્મદિવસ ના અનુક્રમે દીવમાં વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવેલ. જેના ભાગરૂપે આજે નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓ અને માછીમારોને કીટ વિતરણ કરવામાં આવ્યું. જેમાં સફાઈ કર્મચારી બહેનોને સાડી, રેઇનકોટ, લંચબોક્સ અને મીઠાઈનું બોક્સ અને સફાઈકર્મી ભાઈ ને કંબલ, રેઈનકોટ, લંચબોક્સ અને મીઠાઈ નો બોક્સ આપવામ આવેલ. માછીમાર ભાઈઓને લાઈફ જેકેટ નું વિતરણ પણ કરવામાં આવ્યું. આ પ્રોગ્રામ દરમિયાન નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશભાઈ સોલંકી, ઉપપ્રમુખ હરેશ કાપડિયા સહિતના કાઉન્સિલરો હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારી બેહનો-ભાઈઓ અને…
Read MoreDay: August 28, 2024
જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામે પરબતભાઈ પાથર નામના વ્યક્તિ ભારે પૂર આવતા લાપતા બન્યા
હિન્દ ન્યુઝ, જામજોધપુર જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામમાં પરબતભાઈ રામાભાઈ પાથર (ઉંમર વર્ષ 50) ગત તારીખ 27/08/2024 ના રાત્રિના અંદાજિત 09:00 કલાકની આસપાસ ઝીણાવારી ગામની બહાર રબારીકાથી ઝીણાવારી વચ્ચે આવેલ વર્તુ નદીના પુલ ઉપરથી ચાલીને પસાર થતા હતા. ત્યારે તે વખતે પુલ ઉપરથી ભારે માત્રામાં પાણી પસાર થતું હોવાથી તેઓ નદીમાં તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. વર્તુ નદીનો પ્રવાહ ત્યાંથી આગળ વધીને મોટી ગોપથી થઈને મોરજર ડેમમાં જાય છે. આથી આ વિસ્તારમાં જે કોઈપણ નાગરિકને આ બાબતે માહિતી મળે તો તુરંત જ મામલતદાર, જામજોધપુર (મો. 9537221156) અથવા તાલુકા…
Read Moreસમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાની સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાની સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી. મુખ્યમંત્રી એ જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી તેમના દ્વારા જે ત્વરિત કાર્યવાહી કરીને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યુ, જીવન આવશ્યક પુરવઠાની ઉપ્લબ્ધિની વ્યવસ્થા, રાહત રસોડા વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. મુખ્યસચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ પંકજ જોષી, એમ.કે.દાસ સહિત મહેસૂલ, ઊર્જા, આરોગ્ય, પાણી પુરવઠા, માર્ગ મકાન વગેરે સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો આ…
Read Moreગીર સોમનાથ માર્ગ એન્ડ મકાન વિભાગ(સ્ટેટ) દ્વારા તાલાલા-જામવાળા રોડ પર પડી ગયેલ વૃક્ષ દૂર કરાયું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે તાલાલા-જામવાળા રોડ પર પડી ગયેલ વૃક્ષને દૂર કરીને વાહન વ્યવહાર શરૂ કરાયો છે. જિલ્લા માર્ગ એન્ડ મકાન વિભાગ (સ્ટેટ)ના જણાવ્યાં મુજબ, તાલાલા-જામવાળા રોડ પર વરસાદ અને પવનને લઈને વૃક્ષ પડી જતા રસ્તો બંધ થઇ ગયો હતો. જેને અનુલક્ષીને માર્ગ એન્ડ મકાન વિભાગના સ્ટાફ દ્રારા વૃક્ષ હટાવવાની ત્વરિત કામગીરી કરીને વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. વધુમાં, ભારે વરસાદની આગાહીના સંદર્ભે જિલ્લાનાં લોકોને બિન જરૂરી મુસાફરી ટાળવા તેમજ સલામત સ્થળે રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Read Moreજિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ એન.ડી.આર.એફ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં સંભવિત ભારે વરસાદ સહિતની કોઈપણ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા અને રાહત તેમજ બચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમ સતત તૈનાત છે. એનડીઆરએફની ટીમ ૨૮ જવાનો સાથે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. ટીમ કમાન્ડર શ્રી વિનયકુમાર ભાટીએ જણાવ્યું હતું કે, ‘હવામાન વિભાગની ચેતવણી અનુસાર આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. જેને ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લામાં એન.ડી.આર.એફની ટીમ ખડેપગે તૈયાર છે. જેથી ભારે…
Read Moreગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારની મુલાકાત લેતી એન.ડી.આર.એફની ટીમ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને એનડીઆરએફની ટીમે સ્થાનિક વહીવટી તંત્રની સાથે સંકલન કરી દરિયાકાંઠાના વિસ્તારની ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવવા સ્થળ મુલાકાત કરી હતી. ટીમ કમાન્ડર શ્રી વિનયકુમાર ભાટીની આગેવાનીમાં એન.ડી.આર.એફની ટીમે જિલ્લામાં કોસ્ટલ એરીયાના જુદા જુદા લો લાઈન ધરાવતાં વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને લોકોને આપદા સમયે તકેદારી રાખવા સમજૂત કર્યા હતાં. એન.ડી.આર.એફની ટીમે સોનારિયા, કાજલી, બાદલપરા, મીઠાપુર સહિતના વિસ્તારોમાં સ્થાનિક લોકો સાથે સંવાદ કરીને કોઈ પણ મુશ્કેલીના સમયમાં બચાવ કરવા માટે કેવા પગલાઓ ભરવા જોઈએ તેની સમજ સહિત વહીવટીતંત્ર દ્વારા…
Read Moreભારે વરસાદની આગાહીને લઈને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારે વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લાના પ્રભારી સચિવ શ્રી જેનુ દેવનની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવએ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે સમીક્ષા કરી વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓને યોગ્ય જરૂરી માર્ગદર્શન આપી સંભવિત જોખમ સામે આગોતરા આયોજન થકી એલર્ટ રહેવા જરૂરી સૂચનો કર્યા હતાં. પ્રભારી સચિવએ વિવિધ શેલ્ટર હોમમાં વીજળી, પાણી તથા સ્વચ્છતા સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા ઉપરાંત દરિયામાં માછીમારોને અવર જવર ના કરવા નાગરિકો અને પશુઓની સલામતી સુનિશ્ચિત કરવા ઉપરાંત…
Read More