હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ “સો વાર કાશી, એક વાર પ્રાચી” એવા પ્રાચી તીર્થ માં હાલ ચાલી શ્રાવણ માસ (પિતૃ માસ) નિમિતે જગ વિખ્યાત પ્રાચી તીર્થ ધામ મોક્ષ પીપળા ને પાણી રેડવા તેમજ પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં યાત્રીઓનો ઘસારો રહેતો હોય તથા સુપ્રસિદ્ધ યાત્રા ધામ પ્રાચી ખાતે આવેલ અતિ પ્રાચીન મોક્ષ પીપળો છે તેમજ પ્રાચી તીર્થ માંથી પસાર થતી પૂર્વ વાહીની સરસ્વતિ નદી પવિત્ર સરસ્વતી ઘાટ છે. પ્રાચી તીર્થ પિતૃ તર્પણ માટે પ્રચલિત હોવાથી દૂર દૂર થી યાત્રીઓ પ્રાચી તીર્થ માં આવી પિતૃઓના મોક્ષ માટે પવિત્ર સરસ્વતી ઘાટ…
Read MoreDay: August 2, 2024
दीव में तिरंगा यात्रा महोत्सव के संदर्भ में आयोजन
हिन्द न्यूज़, दीव मान. समाहर्ता, दीव की अध्यक्षता में समाहर्तालय सभागार में तिरंगा यात्रा महोत्सव आयोजित किये जाने के बारे में एक बैठक बुलाई गई जिसमें समाहर्ता भानु प्रभा, अपर जिलाधीश डॉ. विवेक कुमार, उप-समाहर्ता श्री शिवम मिश्रा, जिला पंचायत प्रमुख श्री रामजी भीखा, दीव नगरपालिका प्रमुख हेम लता सोलंकी, जिला पंचायत उप-प्रमुख लक्ष्मीबाई मोहन, मामलतदार धर्मेश दमणिया, स्वास्थ्य अधिकारी कासिम सुलतान, जिला शिक्षा अधिकार आर. के. सिंह सहित प्रशासन के सभी कार्यालयों के कार्यालयाध्यक्ष तथा जनप्रतिनिधि एवं पार्षद उपस्थित रहे । ज्ञात हो कि तिरंगा यात्रा महोत्सव…
Read Moreદીવ ખાતે વાયરસ જેવા રોગોની માહિતી માટે પ્રસિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, દીવ દીવ કલેક્ટર શ્રીમતી ભાનુપ્રભા ની સૂચના અને હેલ્થ ઓફિસર ડો. સુલતાન ના માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લાના શહેરી વિસ્તારની તમામ હાઈસ્કૂલો / હાયર સેકન્ડરી સ્કુલો માં ડેન્ગ્યુ, ચાંદીપુરા વાયરસ જેવા રોગોની માહિતી પ્રસિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તમામ્ શિક્ષકોને ડેન્ગ્યુ રોગ અટકાયતી પગલાઓ ની તાલીમ આપવામાં આવશે. સાથે સાથે ચાંદીપુરા રોગ ના લક્ષણો, સાવચેતીના પગલાઓ વિશે પણ સમજણ આપવામાં આવશે. આરોગ્ય વિભાગ ની ટીમો દ્વારા કાચી દીવાલો વાળા ઘરો જ્યા સેન્ડ ફ્લાય નું બ્રિડિંગ સંભવ છે તેવા ઘરો નો સર્વે શરૂ…
Read Moreડીસાના રાજપુર વ્હોળા વિસ્તારમાં યુવકની હત્યા, પોલીસ દ્વારા હત્યારાની ધરપકડ
હિન્દ ન્યુઝ, ડીસા ડીસા શહેરના રાજપુર વ્હોળા વિસ્તારમાં આવેલા લોધા સમાજના સ્મશાનમાં મોડી રાત્રે એક યુવકની હત્યા થઈ હતી. બે નશેડી યુવકો અંદર ઝઘડતા આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. ડીસા શહેર – દક્ષિણ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડીસા શહેરના રાજપુર વ્હોળા વિસ્તારમા છેલ્લા કેટલાય સમયથી રહેતો અને એકલવાયું જીવન જીવતો સુરેશકુમાર બાબુભાઈ લોધા અવારનવાર મોડી રાત્રે નશાની હાલતમાં લોધા સમાજના સ્મશાનમાં પડ્યો રહેતો હતો. જેમાં ગઈકાલે પણ મોડી રાત્રે સુરેશ સ્મશાનમાં હતો ત્યારે આ જ વિસ્તારમાં રહેતો સતીષ ભોગીલાલ લોધા પણ…
Read Moreदीव में राष्ट्रीय पेटिंग कैंप, चित्रांकन – 2024 का आयोजन किया गया
हिन्द न्यूज़, दीव बाल भवन, दीव तथा पर्यटन विभाग, दीव एवं वेस्ट जोन सांस्कृतिक केंद्र- उदयपुर के सहयोग से घोघला सर्किट हाऊस दीव में राष्ट्रीय पेटिंग कैंप, चित्रांकन, 2024 का आयोजन किया गया जिसमें विभिन्न प्रदेशों जैसे जम्मू एवं कश्मीर, गोवा, राजस्थान, महाराष्ट्र, अरूणाचल प्रदेश, गुजरात से आये हुए कलाकारों ने उत्साह के साथ भाग लिया । इस कार्यक्रम में दीव समाहर्ता भानु प्रभा, अपर जिलाधीश डॉ. विवेक कुमार, उप-समाहर्ता श्री शिवम मिश्रा, बाल भवन के निदेशक पद्मश्री प्रेमजीत बारिया, देश के विभिन्न स्थानों…
Read Moreઆણંદ જિલ્લામાં ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, આણંદ આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે રાજ્યભરમાં જુલાઈ માસમાં ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દિપક પરમાર અને જિલ્લા મેલેરીયા અધિકારી ડોક્ટર રાજેશ પટેલના આયોજન હેઠળ આણંદ જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૦૮ અર્બન આરોગ્ય કેન્દ્રના ક્ષત્રિય વિસ્તારોમાં જુલાઈ માસ દરમિયાન મેલેરિયા વિરોધી માસની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં આ કામગીરી કરવા માટે ૪૫૦ જેટલી ટીમો તૈયાર કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા સમગ્ર…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો સરેરાશ ૭૬૧ મી.મી. વરસાદ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ૬ તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ ૭૬૧ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વેરાવળ તાલુકામાં ૯૮૯ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સિઝનના અત્યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો ગીરગઢડા તાલુકામાં ૫૪૯ મી.મી., તાલાલા તાલુકામાં ૯૨૬ મી.મી., વેરાવળ-પાટણ તાલુકામાં ૯૮૯ મી.મી., સુત્રાપાડા તાલુકામાં ૮૩૮ મી.મી., કોડિનાર તાલુકામાં ૭૬૩ મી.મી. અને ઊના તાલુકામાં ૫૦૫ મી.મી. જેટલો વરસાદ નોંધયો છે. આમ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રૂમમાં તા.૦૧-૦૮-૨૦૨૪ના સાંજના ૪ વાગ્યા સુધીમાં કુલ સરેરાશ ૭૬૧ મી.મી. જેટલો વરસાદ…
Read More