હિન્દ ન્યુઝ, ગાંધીનગર ➡️સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી તેમજ બચાવ-રાહત પગલાં અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું. ➡️જિલ્લા કલેક્ટરઓ અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરઓ પાસેથી લોકોના સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યૂ, જીવન આવશ્યક પુરવઠાની ઉપ્લબ્ધિની વ્યવસ્થા, રાહત રસોડા વગેરે જેવી ત્વરિત કાર્યવાહીની તલસ્પર્શી વિગતો મેળવી. ➡️મુખ્યમંત્રીએ રાજ્ય સરકારને આ વરસાદી આફતમાં બચાવ કામગીરી સહિતના આપત્તિ વ્યવસ્થાપનમાં સહાયક બનેલ આર્મી, એરફોર્સ, NDRF અને SDRFની વિગતો પણ મેળવી. ➡️મુખ્યમંત્રીએ માર્ગ મરામત, આરોગ્ય અને સ્વચ્છતા જાળવણી, વીજ પુરવઠો જેવી કામગીરી થકી જનજીવન સત્વરે પૂર્વવત…
Read MoreDay: August 27, 2024
જસદણમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
હિન્દ ન્યુઝ, જસદણ હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જસદણમાં ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો અત્યાર સુધીમાં અંદાજે પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે જસદણની ભાદર નદી અત્યારે બે કાંઠે વહી રહી છે તેમજ જસદણની જીવાદોરી સમાન આલણસાગર ડેમમાં બપોર 1વાગ્યા સુધીમાં 17.50 ફુટ સુધીની પાણીની આવક થઈ છે. હજી પણ પાણીની આવક ચાલુ છે ત્યારે જસદણ તેમજ આજુબાજુના ગામોના પીવાના અને સિંચાઇના પાણીનો પ્રશ્ન હલ થઇ ગયો છે. સતત વર્સી રહેલ વરસાદના કારણે જસદણ શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણ સમાં…
Read More