હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રી સોમનાથ મહાદેવને કૃષ્ણ પંચમી પર નાગ દર્શન શ્રૃંગાર કરાયો હતો. દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે હલાહલ નામનું ઝેર નીકળ્યુ હતું. આ ઝેરને પીવા માટે કોઈ તૈયાર ન હતું ત્યારે શિવજીએ ઝેર પીને સંસારને બચાવ્યો હતો. પરંતુ આ ઝેર એટલું વિકરાળ હતું કે તે શિવજીના ગળા સુધી પહોંચી ગયું. આથી શિવજીનું ગળું વાદળી રંગનું થઈ ગયુ. આથી તેમને નિલકંઠ કહેવામાં આવ્યા છે. કેહવાય છે કે આ ઝેરના પ્રભાવને ઓછો કરવા માટે શિવજીના પરમ ભક્ત નાગરાજ વાસુકી શિવજીના ગળામાં વિટડાયા હતા. …
Read MoreDay: August 23, 2024
જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર) ખાતે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, ધરમપુર ભારતના વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેંડિંગની યાદમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના આહ્વાનને પગલે પ્રથમ નેશનલ સ્પેસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર) ખાતે વિવિધ કાર્યક્રમો યોજયા હતા.ર્ઓગસ્ટ 22, 2024 એ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના એજ્યુકેશન ઓફિસર, પ્રજ્ઞેશ રાઠોડ દ્વારા લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ સરીગામ ખાતે CHANDRAYAN 3: India’s Giant Leap in Lunar exploration વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કૂલ, લક્ષ્મી ગ્લોબલ સ્કૂલ અને લક્ષ્મી…
Read Moreશ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં વલસાડ જિલ્લાની પ્રથમ કી હોલ ઓપન હાર્ટ સર્જરી
હિન્દ ન્યુઝ, વલસાડ શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર માત્ર ધરમપુર જ નહીં પણ તેની આજુબાજુના અનેક ગામ તથા સમગ્ર દક્ષિણ ગુજરાત માટેનું સર્વોચ્ચ આરોગ્ય સેવા કેન્દ્ર છે. અહીં હદયરોગની સારવાર ખુબ જ ઉત્તમ રીતે કરવામાં આવે છે. અહીં બાળક, યુવા કે વૃદ્ધ દરેક માટે હદયરોગનું નિદાન અને એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, જટિલ એન્જીયોપ્લાસ્ટી, IVUS/OCT એન્જીયોપ્લાસ્ટી, પેસમેકર, વિવિધ પ્રકારના ડિવાઈસ, બાળકોમાં હદયના કાણામાં થતી તકલીફ અને તેમાં મુકવામાં આવતા ડિવાઈસ ઉપરાંત ઓપન હાર્ટ સર્જરી સહીત બઘી જ સારવાર કરવામાં આવે છે. વલસાડ જીલ્લામાં શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ…
Read Moreકાલાવડમાં દેશી દારૂ નાં બુટલેગર પતિ, દિયર અને સાસુ દ્વારા પરણીતાને માર મારતા પોલીસ ફરિયાદ
દેશી 🥂 દારૂનો બુટલેગર બન્યો બેફામ હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ ખાતે દેવીપુજક વાસમાં રહેતા અને આ જ વાસમાં કાલાવડ ટાઉન પોલીસની રહેમ નજર હેઠળ દેવરાજ વિઠ્ઠલ સોલંકી અને તેનો નાનો ભાઈ કેતન વિઠ્ઠલ સોલંકી ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો કરે છે અને દેશી દારૂના બુટલેગર એવા દેવરાજ દ્વારા એની પત્ની આરતીબેનને છેલ્લા ઘણા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોય અને એક વર્ષ પહેલાં ઘરકંકાસના કારણે દેવરાજ ની પત્ની એવા આરતીબેને પોતાનું જીવન ટૂંકાવવા એસિડ પીધાનો કિસ્સો પણ ભૂતકાળમાં બનવા પામ્યો હતો અને આ ઘરકંકાસના કારણે…
Read More