જામકંડોરણા ખાતે શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન નું આયોજન

હિન્દ ન્યુઝ, જામકંડોરણા       શ્રી ચાવંડી તાલુકા શાળા માં શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન રાખવામાં આવ્યું. ચાવંડી સહકારી મંડળી લી.ના કર્મચારી મથુરભાઈ રાઘવભાઈ અકબરી તથા ચિંતનભાઈ મથુરભાઈ અકબરી દ્વારા આયોજન કરવામાં આવ્યું.   આ તકે રાજકોટ ડીસ્ટ્રિક્ટ બેન્ક ના યુવા ડીરેકટર લલીતભાઈ રાદડીયા દ્વારા દીપ પ્રાગટ્ય કર્યું હતું. ચાવંડી ગામ ના સરપંચ જ્યોતિષભાઈ રાંક, સહકારી મંડળી ના પ્રમુખ જયેશભાઈ રાંક, સહકારી મંડળી ના મંત્રી કે.ડી.રાંક, ગામ ના આગેવાનો, તાલુકા શાળા ના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : દિલીપ અકબરી, જામકંડોરણા  https://hindnews.in/?p=42757 રાજકોટ ખાતે “પત્રકાર…

Read More

દીવ ખાતે ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ ની ઉજવણી અંતર્ગત સગર્ભા માતાઓ માટે કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, દીવ  દીવ જિલ્લામાં ઘોઘલા ખાતે આવેલ મોતી સાગર હોલ માં આઈસીડીએસ, મિશન પોષણ અને મિશન શક્તિ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી અંતર્ગત સગર્ભા માતાઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ       કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા નિયુક્ત સમાજ કલ્યાણ વિભાગના સચિવ શ્રી ફરમાન બ્રમ્હા અને ડે. સેક્રેટરી શ્રી મનોજ પાંડે ના માર્ગદર્શન અને દીવ જિલ્લા કલેકટર શ્રીમતી ભાનુ પ્રભાની ઉપસ્થિતિમાં જિલ્લામાં મિશન પોષણ, મિશન શક્તિ દ્વારાવિશ્વ સ્તનપાન સપ્તાહ ના જન જાગૃતિ હેતુ માટે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઘોઘલા ગામના…

Read More