હિન્દ ન્યુઝ, વલસાડ કૃષ્ણનો અર્થ જ આકર્ષણ છે. એના પ્રત્યે કોણ નથી ખેંચાતુ ? આખા જગતને ઉપદેશ દેનારો ધૂળમાં રમે. ને ભલ ભલાને ધૂળમાં રગદોળે પણ ખરો ! કૃષ્ણ ન્યાયનો માણસ છે. જે બીજાની સાથે થાય તે મારી સાથે પણ થઈ શકે એ વાત એ બરાબર જાણે છે. માટે તે કર્મયોગી છે. કર્મને માનવા વાળો છે. એટલે જ એ સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા આપણને સારી રીતે સમજાવે છે.. કૃષ્ણ એ નાનપણમાં પોતાની મસ્તીખોર દૂનિયામાં ધણાને પરેશાન કર્યા. ગાળો આપવાની શરૂઆત કરતો માટે શિશુપાલની એકસો ગાળો ખાવાની પણ તૈયારી બતાવે…
Read More