હિન્દ ન્યુઝ, સોમનાથ અષાઢી બિજ નિમીત્તે સોમનાથ મહાદેવને વિશેષ જગન્નાથ શૃંગાર કરાયો હતો. આ શૃંગાર પુજારીશ્રીઓ દ્વારા પુષ્પો બિલ્વપત્રો સહિત સામગ્રી દ્વારા તૈયાર કરવામાં આવેલ. મહાભારત ના ઉલ્લેખ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણને પ્રભાસમાં સોમનાથ યાત્રા પ્રીય હતી, ભગવાન શ્રી કૃષ્ણ એ વૈકુંઠ પ્રયાણ માટે દેહોત્સર્ગ ગોલોકધામ ખાતેથી કરેલ. ભગવાન શિવ પરમ વૈષ્ણવ છે, અને ભગવાન શ્રી કૃષ્ણ એ પરમ શિવ ભક્ત છે, વેદોમાં કહેવાયુ છે, કે “शिवस्य हृदयं विष्णुं विष्णोश्च हृदयं शिवः || ” ભગવાન શિવના હ્રદયમાં ભગવાન વિષ્ણુ છે, અને ભગવાન વિષ્ણુના હ્રદયમાં ભગવાન શિવ સદૈવ બિરાજમાન…
Read MoreMonth: August 2024
સિક્કા મુક્તિધામ ખાતે આકાર પામેલ ઑક્સિજન પાર્કની મુલાકાત લેતાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, સિક્કા સિક્કા મુક્તિધામ અને કુંભનાથ મહાદેવના સાનિધ્યમાં વન વિભાગ તથા રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી આકાર પામેલ ઑક્સિજન પાર્કની કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા વગેરેએ મુલાકાત લઈ વૃક્ષારોપણ વિશેની તલસ્પર્શી માહિતી મેળવી હતી અને આ પર્યાવરણલક્ષી ઉમદા કાર્યની સરાહના કરી હતી. આ ઑક્સિજન પાર્કમાં લીમડો, કરંજ, જાંબુ, સપ્તપર્ણી, સવન, સરગવો, પારસ પીપળો, ફૂલ્ટોફોર્મ, દાડમ, આંબલી વિગેરે જેવા અંદાજિત ૪,૦૦૦ કરતા પણ વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરી તેનો ઉછેર કરાયો છે.જેના કારણે એક સમયે સાવ વેરાન લાગતી આ જગ્યા આજે હરિયાળી બની છે. મંત્રી સાથે આ…
Read Moreજામકંડોરણા ખાતે શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન નું આયોજન
હિન્દ ન્યુઝ, જામકંડોરણા શ્રી ચાવંડી તાલુકા શાળા માં શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન રાખવામાં આવ્યું. ચાવંડી સહકારી મંડળી લી.ના કર્મચારી મથુરભાઈ રાઘવભાઈ અકબરી તથા ચિંતનભાઈ મથુરભાઈ અકબરી દ્વારા આયોજન કરવામાં આવ્યું. આ તકે રાજકોટ ડીસ્ટ્રિક્ટ બેન્ક ના યુવા ડીરેકટર લલીતભાઈ રાદડીયા દ્વારા દીપ પ્રાગટ્ય કર્યું હતું. ચાવંડી ગામ ના સરપંચ જ્યોતિષભાઈ રાંક, સહકારી મંડળી ના પ્રમુખ જયેશભાઈ રાંક, સહકારી મંડળી ના મંત્રી કે.ડી.રાંક, ગામ ના આગેવાનો, તાલુકા શાળા ના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : દિલીપ અકબરી, જામકંડોરણા https://hindnews.in/?p=42757 રાજકોટ ખાતે “પત્રકાર…
Read Moreદીવ ખાતે ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ ની ઉજવણી અંતર્ગત સગર્ભા માતાઓ માટે કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, દીવ દીવ જિલ્લામાં ઘોઘલા ખાતે આવેલ મોતી સાગર હોલ માં આઈસીડીએસ, મિશન પોષણ અને મિશન શક્તિ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી અંતર્ગત સગર્ભા માતાઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા નિયુક્ત સમાજ કલ્યાણ વિભાગના સચિવ શ્રી ફરમાન બ્રમ્હા અને ડે. સેક્રેટરી શ્રી મનોજ પાંડે ના માર્ગદર્શન અને દીવ જિલ્લા કલેકટર શ્રીમતી ભાનુ પ્રભાની ઉપસ્થિતિમાં જિલ્લામાં મિશન પોષણ, મિશન શક્તિ દ્વારાવિશ્વ સ્તનપાન સપ્તાહ ના જન જાગૃતિ હેતુ માટે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઘોઘલા ગામના…
Read Moreપ્રાચી તીર્થ માં શ્રાવણ માસ તથા પિતૃ માસ નિમિતે માનવ મહેરામણ ઉમટશે, તે અનુસંધાને આજરોજ પૂર્વ વાહીની સરસ્વતી નદીમાં બંને સાઈડ દોરડું બાંધવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ “સો વાર કાશી, એક વાર પ્રાચી” એવા પ્રાચી તીર્થ માં હાલ ચાલી શ્રાવણ માસ (પિતૃ માસ) નિમિતે જગ વિખ્યાત પ્રાચી તીર્થ ધામ મોક્ષ પીપળા ને પાણી રેડવા તેમજ પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં યાત્રીઓનો ઘસારો રહેતો હોય તથા સુપ્રસિદ્ધ યાત્રા ધામ પ્રાચી ખાતે આવેલ અતિ પ્રાચીન મોક્ષ પીપળો છે તેમજ પ્રાચી તીર્થ માંથી પસાર થતી પૂર્વ વાહીની સરસ્વતિ નદી પવિત્ર સરસ્વતી ઘાટ છે. પ્રાચી તીર્થ પિતૃ તર્પણ માટે પ્રચલિત હોવાથી દૂર દૂર થી યાત્રીઓ પ્રાચી તીર્થ માં આવી પિતૃઓના મોક્ષ માટે પવિત્ર સરસ્વતી ઘાટ…
Read Moreदीव में तिरंगा यात्रा महोत्सव के संदर्भ में आयोजन
हिन्द न्यूज़, दीव मान. समाहर्ता, दीव की अध्यक्षता में समाहर्तालय सभागार में तिरंगा यात्रा महोत्सव आयोजित किये जाने के बारे में एक बैठक बुलाई गई जिसमें समाहर्ता भानु प्रभा, अपर जिलाधीश डॉ. विवेक कुमार, उप-समाहर्ता श्री शिवम मिश्रा, जिला पंचायत प्रमुख श्री रामजी भीखा, दीव नगरपालिका प्रमुख हेम लता सोलंकी, जिला पंचायत उप-प्रमुख लक्ष्मीबाई मोहन, मामलतदार धर्मेश दमणिया, स्वास्थ्य अधिकारी कासिम सुलतान, जिला शिक्षा अधिकार आर. के. सिंह सहित प्रशासन के सभी कार्यालयों के कार्यालयाध्यक्ष तथा जनप्रतिनिधि एवं पार्षद उपस्थित रहे । ज्ञात हो कि तिरंगा यात्रा महोत्सव…
Read Moreદીવ ખાતે વાયરસ જેવા રોગોની માહિતી માટે પ્રસિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, દીવ દીવ કલેક્ટર શ્રીમતી ભાનુપ્રભા ની સૂચના અને હેલ્થ ઓફિસર ડો. સુલતાન ના માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લાના શહેરી વિસ્તારની તમામ હાઈસ્કૂલો / હાયર સેકન્ડરી સ્કુલો માં ડેન્ગ્યુ, ચાંદીપુરા વાયરસ જેવા રોગોની માહિતી પ્રસિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તમામ્ શિક્ષકોને ડેન્ગ્યુ રોગ અટકાયતી પગલાઓ ની તાલીમ આપવામાં આવશે. સાથે સાથે ચાંદીપુરા રોગ ના લક્ષણો, સાવચેતીના પગલાઓ વિશે પણ સમજણ આપવામાં આવશે. આરોગ્ય વિભાગ ની ટીમો દ્વારા કાચી દીવાલો વાળા ઘરો જ્યા સેન્ડ ફ્લાય નું બ્રિડિંગ સંભવ છે તેવા ઘરો નો સર્વે શરૂ…
Read Moreડીસાના રાજપુર વ્હોળા વિસ્તારમાં યુવકની હત્યા, પોલીસ દ્વારા હત્યારાની ધરપકડ
હિન્દ ન્યુઝ, ડીસા ડીસા શહેરના રાજપુર વ્હોળા વિસ્તારમાં આવેલા લોધા સમાજના સ્મશાનમાં મોડી રાત્રે એક યુવકની હત્યા થઈ હતી. બે નશેડી યુવકો અંદર ઝઘડતા આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. ડીસા શહેર – દક્ષિણ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડીસા શહેરના રાજપુર વ્હોળા વિસ્તારમા છેલ્લા કેટલાય સમયથી રહેતો અને એકલવાયું જીવન જીવતો સુરેશકુમાર બાબુભાઈ લોધા અવારનવાર મોડી રાત્રે નશાની હાલતમાં લોધા સમાજના સ્મશાનમાં પડ્યો રહેતો હતો. જેમાં ગઈકાલે પણ મોડી રાત્રે સુરેશ સ્મશાનમાં હતો ત્યારે આ જ વિસ્તારમાં રહેતો સતીષ ભોગીલાલ લોધા પણ…
Read Moreदीव में राष्ट्रीय पेटिंग कैंप, चित्रांकन – 2024 का आयोजन किया गया
हिन्द न्यूज़, दीव बाल भवन, दीव तथा पर्यटन विभाग, दीव एवं वेस्ट जोन सांस्कृतिक केंद्र- उदयपुर के सहयोग से घोघला सर्किट हाऊस दीव में राष्ट्रीय पेटिंग कैंप, चित्रांकन, 2024 का आयोजन किया गया जिसमें विभिन्न प्रदेशों जैसे जम्मू एवं कश्मीर, गोवा, राजस्थान, महाराष्ट्र, अरूणाचल प्रदेश, गुजरात से आये हुए कलाकारों ने उत्साह के साथ भाग लिया । इस कार्यक्रम में दीव समाहर्ता भानु प्रभा, अपर जिलाधीश डॉ. विवेक कुमार, उप-समाहर्ता श्री शिवम मिश्रा, बाल भवन के निदेशक पद्मश्री प्रेमजीत बारिया, देश के विभिन्न स्थानों…
Read Moreઆણંદ જિલ્લામાં ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, આણંદ આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે રાજ્યભરમાં જુલાઈ માસમાં ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દિપક પરમાર અને જિલ્લા મેલેરીયા અધિકારી ડોક્ટર રાજેશ પટેલના આયોજન હેઠળ આણંદ જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૦૮ અર્બન આરોગ્ય કેન્દ્રના ક્ષત્રિય વિસ્તારોમાં જુલાઈ માસ દરમિયાન મેલેરિયા વિરોધી માસની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં આ કામગીરી કરવા માટે ૪૫૦ જેટલી ટીમો તૈયાર કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા સમગ્ર…
Read More