નારી વંદન ઉત્સવ – ૨૦૨૬
હિન્દ ન્યુઝ, ડાંગ
મહિલાઓના સુરક્ષિત, સ્વાવલંબી, સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણ માટે ડાંગ જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત વિવિધ જનજાગૃતિ અને લોકભાગીદારીના કાર્યક્રમો યોજાશે.
✨ મુખ્ય વિષયો:
🔹 મહિલા સુરક્ષા
🔹 બેટી બચાવો – બેટી પઢાવો
🔹 મહિલા સ્વાવલંબન
🔹 મહિલા નેતૃત્વ વિકાસ
🔹 મહિલા કર્મયોગી
🔹 મહિલા કલ્યાણ
🔹 મહિલા અને બાળ આરોગ્ય
📚 ઉત્સવ દરમિયાન સેમિનાર, આરોગ્ય કેમ્પ, કૌશલ્ય વિકાસ તાલીમ, મહિલા સન્માન, કાનૂની જાગૃતિ, સ્વરોજગાર માર્ગદર્શન તેમજ વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે.
🤝 તમામ મહિલાઓ, કિશોરીઓ, વિદ્યાર્થીઓ, મહિલા મંડળો અને નાગરિકોને આ ઉત્સવમાં ઉત્સાહભેર સહભાગી બની મહિલા સશક્તિકરણના આ અભિયાનને સફળ બનાવવાની હાર્દિક અપીલ.
