હિન્દ ન્યુઝ,આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નું મતદાન ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં આગામી મેં મહિનાની ૭ મી તારીખના રોજ યોજાનાર છે. ચૂંટણીના દિવસે મતદાનનો સમય છે સવારે ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધીનો છે, તેથી જ મતદાનના દિવસે વહેલી સવારના ઠંડકના સમયમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને અપીલ કરી છે. આણંદ જિલ્લામાં યોજાનાર લોકશાહીના પર્વમાં મતદારો પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મતદારોને અપીલ કરતાં જણાવ્યું છે કે, બી.એલ.ઓ. દ્વારા ઘરે-ઘરે ફરીને કાપલીઓ આપવામાં આવી…
Read MoreDay: April 29, 2024
આણંદ જિલ્લામાં તા. ૦૧-૦૪-૨૦૨૪ ની પરિસ્થિતિએ ૧૧,૩૩૧ મતદારોનો વધારો નોંધાયો
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ નું મતદાન સમગ્ર રાજ્યમાં ત્રીજા તબક્કામાં યોજાનાર છે, તેની સાથે જ આણંદ જિલ્લામાં પણ લોકસભા સામાન્ય ચૂંટણી અને ૧૦૮- ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ જે મતદારોની ઉંમર તારીખ ૧ લી એપ્રિલ, ૨૦૨૪ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતી હોય તેવા મતદારો નામ નોંધાવવા માટે તેમને ફોર્મ ભરવા જણાવાયું હતુ જે અન્વયે આણંદ જિલ્લાના જે મતદારો તા. ૧-૪-૨૦૨૪ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતા હતા તેવા મતદારોએ ફોર્મ રજૂ કર્યા હતા, જે મંજૂર થતા તા.…
Read Moreઆણંદ જિલ્લામાં ઈવીએમ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ગુજરાત રાજ્યની સાથો સાથ આણંદ જિલ્લામાં ત્રીજા તબક્કામાં આગામી મે મહિનાની સાતમી તારીખના રોજ સવારે ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી મતદાન યોજવાનું છે, ત્યારે આણંદ જિલ્લાની સાત વિધાનસભા મતવિસ્તારમાં ઈવીએમ તૈયાર કરવાની પ્રક્રિયા એટલે કે ઈવીએમ કમિશનીગની પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીએ ઈવીએમ કમિશનિંગની પ્રક્રિયાની જાણકારી બાબતે આણંદ, ઉમરેઠ, આંકલાવ અને બોરસદ વિધાનસભા મતવિસ્તારની મુલાકાત લઈ વિસ્તૃત જાણકારી મેળવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ તેમની આ મુલાકાત દરમિયાન ‘‘તમારા મતદાન મથકને…
Read More૧૯૯૮ ની લોકસભાની સામાન્ય ચૂંટણીના લેખાજોખા
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભાની ૧૨ મી સામાન્ય ચૂંટણી ૧૯૯૮ ના વર્ષમાં યોજાઇ હતી. જેમાં ગુજરાત રાજ્યની ૨૬ બેઠકોની ચૂંટણી અન્વયે તા. ૨૮ મી ફેબ્રુઆરી – ૧૯૯૮ ના રોજ મતદાન થયું હતું, અને તા. ૨ જી માર્ચ – ૧૯૯૮ ના રોજ મત ગણતરી થઈ હતી. ગુજરાત રાજ્યમાં યોજાયેલી લોકસભાની આ સામાન્ય ચૂંટણીની વાત કરીએ તો, સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા ૨,૮૭,૭૦,૩૦૬ મતદારો પૈકી ૫૯.૩૧ ટકા મતદારોએ એટલે કે, ૧,૭૦,૬૨,૮૩૭ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૧૯૯૮ ના વર્ષમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં રાજ્યના પુરૂષ અને મહિલા મતદારોએ કરેલા મતદાનને સવિસ્તાર જોઈએ તો,…
Read Moreજામનગર ચૂંટણી
આદિમ જાતિ બહુલ માધુપુર-જાંબુર ગામ ભાતીગળ રંગે રંગાશે
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે આદિજાતિ બહુલ માધુપુર-જાંબુર ગામે પહોંચ્યાં હતાં. કલેકટરએ માધુપુર-જાંબુર ગામમાં આદીમ જાતિને ધ્યાનમાં રાખીને ગામમાં ઊભાં કરવામાં આવનાર મતદાન બુથને આદિમ સંસ્કૃતિ મુજબ ભાતીગળ રીતે ઊભા કરવામાં આવે તે માટેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટર જણાવ્યું હતું કે,આ ગામની સ્વચ્છતા કરીને રંગોળીઓ સહિતના સુશોભન સાથે ગામમાં દિવાળી જેવો અવસર હોય તેવી રીતે શણગારવામાં આવશે. તેમજ મતદાનના દિવસે આદિમ જૂથના નાગરિકો સમૂહમાં પોતાની ભાતીગળ વેશભૂષામાં એક સાથે બહોળી સંખ્યામાં મતદાન કરવા આવે તે માટેની તેમણે…
Read Moreજિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી નેહા કુમારીની ઉપસ્થિતિમાં લુણાવાડા કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ થકી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, મહીસાગર લોકસભાની સામાન્ય ચૂંટણીનું ગુજરાત રાજ્યમાં ૭ મી મે ૨૦૨૪ના રોજ મતદાન થવાનું છે ત્યારે મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને આંગણે આવેલા આ લોકશાહીના અવસરમાં મતદારો ઉત્સાહભેર સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર શ્રીમતી નેહાકુમારીના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિ અને તેના પ્રચાર પ્રસાર માટે નવતર પહેલ સમાન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેને વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે ત્યારે આજ રોજ જિલ્લા ચુંટણી અધિકારી શ્રીમતી નેહા કુમારીએ વૃક્ષારોપણ કરી પેહલી વખત મતદાનનો ઉપયોગ કરનાર યુવા મતદારોને ચૂંટણીનું મહત્વ સમજાવી મતદાન અવશ્ય કરવા…
Read More