હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં આવેલી જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવાસદનમાં આવેલી સરકારી કચેરીઓ, તાબાની પ્રાંત કચેરીઓ, તાલુકાની મામલતદાર કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી તેમજ જયાં રોજે રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના સરકારી કામ માટે આવતી હોય તેવી અન્ય તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનધિકૃત ઇસમો કે ઇસમોની ટોળકી, સદરહુ કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપી લલચાવીને…
Read MoreMonth: December 2023
મિલ્કતો ભાડે આપતા માલિકોએ ભાડૂઆતની વિગતો પોલીસ સ્ટેશનમાં આપવી
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં કોઇ રહેણાંક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિકો કે સંચાલકોએ અગર તો આવી મિલ્કતો ભાડે આપે તો તેની માહિતી નિયત નમૂનામાં તૈયાર કરી નજીકના પોલીસ સટેશન અને મામલતદાર કચેરીમાં આપવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.ડી. ભગતએ પોલીસ અધિક્ષકની દરખાસ્તને આધારે જાહેરનામું બહાર પાડી તાકીદ કરી છે. જાહેરનામામાં જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં કોઇ મકાન, દુકાન, ઓફિસ, ઔદ્યોગિક એકમોના માલિકો/સંચાલકોએ એકમો ભાડે આપ્યા હોય તેવી મિલ્કતોની માહિતી, ભાડૂઆત અને સંબંધિત સંચાલક કે જેઓએ ભાડૂઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી વિગતો નિયત નમૂનામાં તૈયાર કરી જે…
Read Moreચાંચરના ચોકથી યુનેસ્કોના મથક સુધી ગુજરાતના ગરબા પહોચ્યા
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર નવી પેઢી ગરબાનું સાંસ્કૃતિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજે, ગુજરાતની આપણી આ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું જતન અને સંવર્ધન થાય, તેવા શુભ આશયથી ‘ગુજરાતના ગરબા”ની ઉજવણી કાર્યક્રમ જિલ્લા કક્ષાએ યોજાયો હતો. ગુજરાત ગરબાની ભૂમિ હોવાને કારણે તેમજ આ યુનેસ્કો શિલાલેખને રાષ્ટ્રીય ગૌરવની બાબત ગણીને, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ આ સીમા-ચિન્હ ઉપલબ્ધિને ઉજવવા માટે ‘ગરબા’ ઈવેન્ટ’ નું આયોજન જીલ્લા કક્ષાએ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જીલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલિયા ખાતે ‘ગરબા ઓફ ગુજરાત’ની જીતને જશ્ન તરીકે ઉજવી આપણા પારમ્પરિક અને સામુદાયિક નૃત્ય સ્વરૂપને સીમા ચિન્હ…
Read More૧૮ પ્રકારની પરંપરાગત કામગીરી કરતા કારીગરો માટે આર્શિવાદરૂપ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
હિન્દ ન્યુઝ, જામનગર પરંપરાગત કામગીરી કરતા કારીગરોને પોતાના વ્યવસાયમાં મદદરૂપ થવા તથા કારીગરોના ઉત્કર્ષ માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મુકાયેલ છે.આ યોજનાના માધ્યમથી આર્થિક રીતે મદદ મળતા કારીગરો પોતાનો વ્યવસાય વિકસીત અને સ્થાઈ કરી શકશે. આ યોજના હેઠળ ૧૮ પ્રકારના કારીગરોને સહાય આપવાનો સરકારનો હેતુ છે. જેના દ્વારા હાથ વડે કામગીરી કરનાર કારીગરો જે પાત્રતા ધરાવતા હોય તેને આ યોજનાનો લાભ આપવામાં આવશે. 18 પ્રકારના પરંપરાગત કારીગરોને મળશે યોજનાકીય લાભ (1) સુથાર (2) લુહાર (3) કુંભાર (4) કડિયા (5) વાણંદ (6) દરજી (7) ધોબી (8)…
Read Moreવિકસિત ભારત સંકલ્પ યાત્રા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો યોજાઈ રહી છે.જે અંતર્ગત કોડીનાર તાલુકાના દામલિ ગામે ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાનના રેકોર્ડેડ સંદેશ અને ગ્રામજનો અને મહાનુભાવોએ શપથ લેવામા આવ્યા હતા તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેઓને મળેલા લાભો અંગે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોએ લાભો એનાયત કર્યા હતા.
Read Moreદામલી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં “મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત – પ્રતિભાવો વર્ણવતા શાંતીબેન
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ કોડીનાર તાલુકાના દામલી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા સરકારની યોજનાથી લાભન્વિત થયેલા લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાની સફળતાની ગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. જેમાં શ્રી શાંતીબેન માનસિંગભાઈ સોલંકીએ “મેરી કહાની, મેરી જુબાની પીએમજેએવાય યોજનાનો લાભ મળતા પ્રતિભાવો વર્ણવ્યા હતા. શાંતીબેને ગ્રામજનો અને મહાનુભવો સમક્ષ પ્રતિભાવ વર્ણવતા જણાવ્યું હતું કે, ખેત મજુરીના વ્યવસાય સાથે અમારો પરીવાર સંકળાયેલો છે. મને સાંધા પકડાય ગયા હતા અને એક દિવસ અચાનક હુ બેભાન થઈ ગઈ હતી મને હોસ્પિટલમા દાખલ કરાઈ હતી જ્યા સારવાર દરમિયાન…
Read Moreસુત્રાપાડા નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત થઈ સાફ-સફાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા મસ્જિદ ચોક પાસે આવેલ શિવમ હોસ્પીટલ તથા વોર્ડ નં.૬ માં સ્વાધ્યાય મંદિર સહિતના વિસ્તારની સાફ સફાઇ કરવામાં આવી હતી. ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા મસ્જિદ ચોક પાસે આવેલ શિવમ હોસ્પીટલ તથા વોર્ડ નં.૬ માં સ્વાધ્યાય મંદિરની આજુબાજુ વિસ્તારમાંથી કાગળો, પ્લાસ્ટિક સહિતનો કચરો તેમજ ગંદકીની સાફ-સફાઈ કરવામા આવી હતી.
Read Moreમેરી કહાની મેરી જુબાની
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર સરકારના આઇસીડીએસ દ્વારા પૂર્ણા કિશોરી યોજનાનો લાભ લેનાર કિશોરીઓને પૂર્ણાકિશોરી તરીકે ઓળખવામાં છે. આઈસીડીએસ વિભાગ અંતર્ગત જેતપુરપાવીના તાલુકાના આંબાઝટી આંગણવાડી કેન્દ્રની ૧૬ વર્ષીય કિશોરી હ્રીતીકાબેનઆ યોજનાનો લાભ લીધો.તેમને દર મહિનાના ૪ મંગળવારે પૂર્ણાશક્તિ પ્રી-મિક્સ પાઉચ ફ્રીમાં આપવામા આવતું હતું. આંગળવાડી કાર્યકર્તાના માર્ગદર્શન હેઠળ તેમણે પૂર્ણા શક્તિ પ્રીમિક્સમાંથી થેપલા, શીરો, મુઠીયા વગેરે વાનગી બનાવી ભોજનમાં લેવાનું શરૂ કર્યું. જેનાથી તેમનો શારીરીક વિકાસ થયો. તેમનામાં નબળા શરીરમાં બળ આવ્યું. પહેલા તેઓ કામ કરતા થાકી જતા પૂર્ણા શક્તિનો ભોજનમાં ઉપયોગ કરતા તેઓ સ્ફૂરતી અનુભવા થયા. તેમણે ગામની અન્ય કિશોરીઓને પણ…
Read Moreઉજ્જ્વલા યોજના થકી ચુલા ફૂંકવાની ઝંજટમાંથી મુક્તિ મળી. પાવી જેતપુર તાલુકાના લાભાર્થી મનીષાબહેન રાઠવા
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઘરઆંગણે સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો આપવા આવી રહ્યો છે ત્યારે છેવાડાના માનવીઓ યોજનાની માહિતી મેળવી આ યોજનાઓના લાભ લઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર-પાવી તાલુકાના લાભાર્થી મનીષાબેન રાઠવાએ પોતાની આપવીતી કહેતા કહ્યું કે હું અને મારા સાસુ પહેલા ચૂલા પર રસોઇ કરતા હતા, જેનાથી અમે ખૂબ જ પરેશાન થતી હતી. ચોમાસામાં લાકડા ભીના હોય ત્યારે રસોઇ બનાવવામાં ઘણુ મોડુ થઇ જતું. અમને પ્રધાનમંત્રી દ્વારા ઉજ્જ્વલા યોજનાની માહિતી મળતા તે યોજનાનો લાભ લેવાનું નક્કી કર્યું. વિકસીત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન અમારા ગામ…
Read Moreઆયુષ્યમાન કાર્ડમાં મળતી ૫ લાખની સહાય બમણી થતા અમે સરકારના આભારી છીએ: લાભાર્થી મંજુલાબેન
હિન્દ ન્યુઝ, છોટાઉેપુર છોટાઉદેપુરના જેતપુર તાલુકાના આંબાઝટી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભાર્થી મંજુલાબેન રાઠવાએ જણાવ્યું કે, આયુષ્યમાન કાર્ડ અમારા માટે વરદાન રૂપ હતું જ પરંતુ તેની સહાય પણ બમણી થતા આનંદ થયો છે. તેમને વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન યોજનાઓનો લાભ સ્થળ પર જ આપવામાં આવે છે આ માહિતી મળતા તેઓએ પોતાના કાર્ડની સહાયની રકમ વધારવા માટે તપાસ કરી હતી.જ્યા તેમને સ્થળ પર જ આયુષ્માન કાર્ડ પર બમણી સહાય કરી કાર્ડ આપવામાં આવ્યું હતું. મંજુલાબહેને કહ્યું કે હું અને મારો પરિવાર દેશના યશસ્વી…
Read More