સુત્રાપાડા નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત થઈ સાફ-સફાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા મસ્જિદ ચોક પાસે આવેલ શિવમ હોસ્પીટલ તથા વોર્ડ નં.૬ માં સ્વાધ્યાય મંદિર સહિતના વિસ્તારની સાફ સફાઇ કરવામાં આવી હતી.

‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા મસ્જિદ ચોક પાસે આવેલ શિવમ હોસ્પીટલ તથા વોર્ડ નં.૬ માં સ્વાધ્યાય મંદિરની આજુબાજુ વિસ્તારમાંથી કાગળો, પ્લાસ્ટિક સહિતનો કચરો તેમજ ગંદકીની સાફ-સફાઈ કરવામા આવી હતી.

Related posts

Leave a Comment