હિન્દ ન્યુઝ, રાજકોટ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – ૨૦૨૧ અન્વયે ૧૨૦ માઈક્રોન થી ઓછી ઝાડાઇની પ્લાસ્ટીક કેરી બેગ્ઝ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટીક ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વપરાશ ૫ર સંપુર્ણ પ્રતિબંઘ ફરમાવેલ છે. સિંગલ યુઝ પ્લાસ્ટીક અને ૧૨૦ માઈક્રોન થી ઓછી ઝાડાઇની પ્લાસ્ટીક કેરી બેગ્ઝ વાપરવા સામે પ્રતિબંઘ હોવા છતા વેસ્ટ ઝોન ખાતેના માર્ગો જેવાકે સત્ય સાંઈ રોડ, રૈયા રોડ, પંચવટી મેઈન રોડ વગેરે માર્ગો ૫ર આવેલ દુકાનો, દ્વારા પ્લાસ્ટિક કેરી બેગ્ઝ નો વ૫રાશ કરાવામાં આવતા, નીચેની વિગતે પ્રતિબંધીત પ્લાસ્ટિક કેરી બેગ્ઝ જપ્ત કરવામાં આવેલ છે તેમજ વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ…
Read MoreMonth: January 2023
સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અટલ સરોવર અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
હિન્દ ન્યુઝ, ભુજ રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત આજે તા. ૧૦-૦૧-૨૦૨૩ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સ્માર્ટ સિટી એરિયામાં બની રહેલ રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અટલ સરોવર અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરી હતી. હાલ અટલ સરોવરની આશરે ૭૦%, રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની આશરે ૭૫% અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની આશરે ૯૦% કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે. રોબસ્ટ…
Read Moreરાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ યોજાશે
હિન્દ ન્યુઝ, રાજકોટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ગુજરાત પ્રવાસન વિભાગનાં કમિશનર આલોક કુમાર પાંડે, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ યોજાશે. જેનું દીપ પ્રાગટ્ય રાજ્યસભાના માન. સંસદ સભ્ય રામભાઈ મોકરીયાનાં વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. મેયર ડૉ. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સંસદ સભ્ય રાજકોટ માન. મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર…
Read Moreઆયુર્વેદ પરંપરા એ વિશ્વને ભારતીય વૈદિક સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે – પારૂલબેન કારા, જિલ્લા પંચાયત પ્રમુખ
હિન્દ ન્યુઝ, ભુજ આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આયુષ કચેરી, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ભુજ દ્વારા શહેરમાં આયુષ મેળો યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ આરોગ્યલક્ષી કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લોકોને લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, આયુર્વેદ પરંપરાએ વિશ્વને ભારતીય વૈદિક સંસ્કૃતિએ આપેલી અમૂલ્ય ભેટ છે. જેને દરેક ભારતીય લોકો જાણે અને નિયમિત જીવન શૈલીમાં અપનાવે તે જરૂરી છે. બિમારીમાં સપડાઇએ તે પહેલા જ…
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચકાસણી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નાના મૌવા મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં ૨૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન સ્થળ પર ૪ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. ચકાસણી કરેલ ધંધાર્થીઓની વિગત :- (૧)પટેલ સુપર માર્કેટ –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨)આશુતોષ દાલ બાટી –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩)ખોડિયાર પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૪)જય સીયારામ સીઝન સ્ટોર્સ –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (૦૫)બાલાજી અમુલ પાર્લર (૦૬)માહીન મયુર ભજીયા (૦૭)હોટ ચીલી (૦૮)હિમાલયા સોડા & સોફટી (૦૯)મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા (૧૦)બાલાજી પાણીપૂરી (૧૧)શ્રીજી ઢોસા & ફાસ્ટફુડ (૧૨)બાલાજી ગાંઠિયા & ફરસાણ (૧૩)બાલાજી ડ્રાયફ્રૂટ આઇસ્ક્રીમ & શીખંડ (૧૪)રીગલ આઇસ્ક્રીમ (૧૫)જય બાલાજી ફાસ્ટફુડ (૧૬)ભવાની ટ્રેડર્સ (૧૭)શ્રીજી પ્રોવિઝન સ્ટોર્સ (૧૮)જલીયાણ ફરસાણ (૧૯)પટેલ પેંડાવાલા (૨૦)જય સીયારામ…
Read Moreદબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૦૫/૦૧/૨૦૨૩ થી તારીખ: ૦૯/૦૧/૨૦૨૩ દરમ્યાન કરવામાં આવેલ કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૦૫/૦૧/૨૦૨૩ થી ૦૯/૦૧/૨૦૨૩ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૧૯ પુષ્કરધામ મેઈન રોડ, કાન્તાવિકાસ ગૃહની સામે, ગાયત્રીનગર પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૨૩ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી કેવડાવાડી, ભાવેશ મેડીકલની સામે તાર ઓફિસ, જ્યુબેલી, ગુંદાવાડી, પરથી જપ્ત કરવામાં આવી હતી, ૧૯૭ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ…
Read Moreવેસ્ટ ઝોન ખાતે પ્રતિબંધીત પ્લાસ્ટીક કેરી બેગ્ઝ જપ્ત કરવાની કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – ૨૦૨૧ અન્વયે ૧૨૦ માઈક્રોન થી ઓછી ઝાડાઇની પ્લાસ્ટીક કેરી બેગ્ઝ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટીક ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વપરાશ ૫ર સંપુર્ણ પ્રતિબંઘ ફરમાવેલ છે. સિંગલ યુઝ પ્લાસ્ટીક અને ૧૨૦ માઈક્રોન થી ઓછી ઝાડાઇની પ્લાસ્ટીક કેરી બેગ્ઝ વાપરવા સામે પ્રતિબંઘ હોવા છતા વેસ્ટ ઝોન ખાતેના માર્ગો જેવાકે શાસ્ત્રી નગર શાક માર્કેટ, પંચવટી મેઈન રોડ અતિથી ચોક, સાધુ વાસવાણી રોડ, સત્ય સાઈ રોડ, બાલાજી હોલ, મવડી ચોક વગેરે માર્ગો ૫ર આવેલ દુકાનો, હોકર્સ ઝોન દ્વારા પ્લાસ્ટિક કેરી બેગ્ઝ નો વ૫રાશ કરાવામાં આવતા, નીચેની…
Read Moreવોર્ડ નં.૧૩માં નવા બની રહેલ આંગણવાડી કેન્દ્રના બાંધકામનું નિરીક્ષણ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત આજે તા. ૦૯-૦૧-૨૦૨૩ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વોર્ડ નં. ૧૩માં ખોડીયારનગર કે. કે. કોટેચા સ્કુલ પાસે બનતી નવી આંગણવાડી કેન્દ્રની સ્થળ મુલાકાત કરી તેમજ વોર્ડ નં. ૧૩ની વોર્ડ ઓફિસમાં ટેક્સ, બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ, સ્કુલ, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, લાઈબ્રેરી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિગેરે સંબંધી મુદ્દાઓની સમીક્ષા કરી હતી. …
Read Moreમેઘપર બોરીચી ખાતે ઇસ્કોન રાધા મદન મોહન મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા
હિન્દ ન્યુઝ, ભુજ સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા કચ્છના મેઘપર બોરીચી ખાતે શ્રી રાધા મદન મોહન ઇસ્કોન મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ઇસ્કોન મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે દેશ વિદેશમાં મંદિરની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. ઇસ્કોન મંદિર નિર્માણના દાતાઓની ઉદારતાની પ્રસંશા કરીને તેઓએ ઉમેર્યું હતું કે, ઈશ્વરની કૃપાથી જ આપણે સેવાકાર્યો કરી શકીએ છીએ. ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી વળવા સક્ષમ છે પણ જ્યારે આપણે કોઈ સારા કાર્યમાં નિમિત્ત બનીએ છીએ ત્યારે તે ઈશ્વરનો આદેશ હોય છે. કૃષ્ણનું જીવન જન જન…
Read Moreનર્મદા જિલ્લાની દીકરીઓ દરેક ક્ષેત્રે હરણફાળ ભરી દેશહિતમાં પોતાનું યોગદાન આપવા સક્ષમ – ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ
હિન્દ ન્યુઝ, નર્મદા નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ “પૂર્ણા યોજના” સહિત આંગણવાડી કેન્દ્રોમાં અપાતી તમામ સેવાઓ અંગે કિશોરીઓને અવગત કરાવતા આઈ.સી.ડી.એસ. ના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ રાજપીપલાની કન્યા વિનય મંદિર ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાની કરાયેલી ઉત્સાહભેર ઉજવણી રાજ્ય સરકારના બાળ વિકાસ વિભાગ દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” તથા “પૂર્ણા યોજના” અંતર્ગત નર્મદાના નાંદોદ તાલુકાના રાજપીપલા ખાતે કન્યા વિનય વિદ્યાલયના પટાંગણમાં નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખના અધ્યક્ષસ્થાને “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કિશોરીઓની સુરક્ષા, સશક્તિકરણ, આરોગ્ય-પોષણ-શિક્ષણનું મહત્વ, ઘરેલુ હિંસાથી રક્ષણ તેમજ મહિલાઓના સર્વાંગી…
Read More