રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચકાસણી

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નાના મૌવા મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં ૨૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલજેમાં ચકાસણી દરમિયાન સ્થળ પર ૪ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

  •  ચકાસણી કરેલ ધંધાર્થીઓની  વિગત :-  

  ()પટેલ સુપર માર્કેટ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના ()આશુતોષ દાલ બાટી –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના ()ખોડિયાર પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના ()જય સીયારામ સીઝન સ્ટોર્સ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

                     તથા (૦૫)બાલાજી અમુલ પાર્લર (૦૬)માહીન મયુર ભજીયા (૦૭)હોટ ચીલી (૦૮)હિમાલયા સોડા & સોફટી (૦૯)મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા (૧૦)બાલાજી પાણીપૂરી (૧૧)શ્રીજી ઢોસા & ફાસ્ટફુડ (૧૨)બાલાજી ગાંઠિયા & ફરસાણ (૧૩)બાલાજી ડ્રાયફ્રૂટ આઇસ્ક્રીમ & શીખંડ (૧૪)રીગલ આઇસ્ક્રીમ (૧૫)જય બાલાજી ફાસ્ટફુડ (૧૬)ભવાની ટ્રેડર્સ (૧૭)શ્રીજી પ્રોવિઝન સ્ટોર્સ (૧૮)જલીયાણ ફરસાણ (૧૯)પટેલ પેંડાવાલા (૨૦)જય સીયારામ હોટેલ (૨૧)ઢોસા હબ (બોલે તો મુંબઈ) (૨૨)પટેલ કેન્ડી (૨૩)વૃંદાવન ડેરી ફાર્મ (૨૪)પટેલ ગાંઠિયા (૨૫)સ્વાદ પાર્સલ પોઈન્ટ (૨૬)ગંગોત્રી ડેરી ફાર્મ (૨૭)કનૈયા પાર્લર (૨૮)શ્રી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર્સ (૨૯)રાધે પ્રોવિઝન સ્ટોર્સ ની ચકાસણી કરવામાં  આવેલ.

  •    નમુનાની કામગીરી :-

   ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ ખાધ્ય  તેલનો ૧ નમૂનો લેવામાં આવેલ :

(૧) સ્વસ્તિક રિફાઈન્ડ કપાસિયા તેલ (૧ લી. પેક્ડ બોટલ): સ્થળ – નિતા’સ, ચુનારાવાડ શેરી નં. ૪, રાજકોટ.

Related posts

Leave a Comment