હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા મેજસ્ટ્રેટ કચ્છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર જેવા કે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઓ વિગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી ઉકત તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક વ્યકિતઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃતિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી…
Read MoreDay: September 22, 2022
જિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્યા મુજબ જિલ્લા સેવાસદન, ભુજ તથા મધ્યસ્થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ, અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે અંદર જિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર…
Read Moreરાધનપુર શબ્દલપુરા પાસે સર્જાયો અકસ્માત
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ના શબ્દલપુરા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે યુવાન નું મોત નીપજતા પરિવારજનો માં માતમ છવાયો. યુવક બાઈક લઇ પોતાના ઘરે જતા રાધનપુર થી મહેસાણા હાઇવે શબ્દલપુરા પાટિયા નજીક અકસ્માત થતાં યુવક મોત ને ભેટ્યો. સાંતલપુર આરોગ્ય વિભાગ નો આરોગ્ય કર્મચારી પિયુષ પ્રજાપતિ પોતાના ઘર તરફ બાઈક લઈને જઈ રહ્યા હતા. તે સમય શબ્દલપુરા ના પાટિયા પાસે બાઈક માં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દરમિયાન યુવાન નું મોત નીપજ્યું હતું. અકસ્માત કેવી રીતે થયો ? શું વાહન હતું ? તે કારણ અકબંધ…
Read Moreલુણાવાડા કોટેજ ચોકડી પાસે સર્જાયો અકસ્માત
હિન્દ ન્યુઝ, મહિસાગર તુફાન ગાડી ચાલકે રાહદારીને અડફેટ લેતા ઘટના સ્થળે મોત અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે લુણાવાડા પોલીસ કમૅચારીઓને જાણ થતા ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ અકસ્માતમાં મરણ થનાર વ્યક્તિ હડમતીયા ગામનો વતની રિપોર્ટર : મુકેશ બારીયા, મહિસાગર
Read More