સમાજ સેવક શ્રી પ્રતીક મિસ્ત્રી અને રેવતી હેલપિંગ હૅન્ડસ ફાઉન્ડેશન દ્વારા વિના મુલ્યે નોટબુક વિતરણ

હિન્દ ન્યુઝ, બેસાણ સમાજ સેવક પ્રતીક મિસ્ત્રી અને રેવતી હેલપિંગ હૅન્ડસ ફાઉન્ડેશન દ્વારા ઇચ્છાપોર ગામ ની સરકારી પ્રાથમિક શાળા-2 ના ધોરણ ૧ થી ૮ના જરૂરિયાતમંદ વિધાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા વિનામૂલ્યે નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ વિધાર્થીઓને નાસ્તા માં સમોસા અને બિસ્કિટ ના પેકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં સમાજ સેવક પ્રતીક મિસ્ત્રી, રેવતી હેલપિંગ હૅન્ડસ ફાઉન્ડેશન ના ડાયરેક્ટર મનીષ રાઠી અને શ્રીમતી સપના રાઠી તેમજ વોલીનટીર્સ ઉપસ્થિત રહ્યા હતા. મનીષ રાઠી અને પ્રતીક મિસ્ત્રી એ જણાવ્યું કે આગામી દિવસો માં આ શાળા ના બાળકો ને…

Read More