ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં થર્મલ પાવર સ્ટેશન ની લાપરવાહીથી રહીશો દ્વારા હોબાળો

હિન્દ ન્યુઝ, ગળતેશ્વર           ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશનમાં રાખોડી ભરી ને જતી ગાડીઓ ને સ્થાનિકો દ્વારા રોકવામાં આવી ગાડીઓમાં ભરીને લઈ જવામાં આવતી રાખોડી રસ્તા ઉપર ગમે તે રીતે ઉડતી હોવાથી અકસ્માત થવાની સ્થિતિ સર્જાઇ રહી તેમ લાગતી હોવાથી લોકો દ્વારા આ ગાડીઓ ઊભી કરવામાં આવી અને ગાડીઓ ઓવર લોડ ભરીને જતા થૅમલ બજારમાં રાખોડી ઉડવાથી રહીશો ને પડતી હાલાકી જેથી લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો આમ થર્મલ પાવર સ્ટેશન ની ઘોર બેદરકારી સામે જોવા મળી રહી છે. રિપોર્ટર : રાહુલ વાળંદ, ગળતેશ્વર

Read More

બહુજન આર્મી ની જિલ્લા સ્તરીય મીટિંગ ભુજ મધ્યે યોજાઈ

હિન્દ ન્યુઝ, કચ્છ           મીટિંગમાં બહુજન આર્મી ના મુખ્ય મુદાઓ પર ચર્ચા કરાઈ, જેમકે શિક્ષણ આરોગ્ય રોજગારી ઉપર ચર્ચા કરાઈ હતી સાથે જી.કે જનરલ હોસ્પિટલ ના આંદોલન ને મોટો સ્વરૂપ આપવા આવનાર દિવસો મા મોટા આંદોલન ની તૈયારી આજથી સરુ કરી દેવાઈ છે, જી.કે જનરલ હોસ્પિટલ નુ 2013 થી અદાણી સંચાલિત કરી રહી છે સંચાલનમાં નિશફણ ગઈ છે, વારંમ-વાર અદાણી ના મેનેજમેન્ટ ની બેદરકારીયો સામે આવતા બહુજન આર્મી ની માંગ છે કે જી.કે જનરલ હોસ્પિટલ નુ સંચાલન અદાણી પાસેથી લઈ સરકાર સંચાલન કરે એ માટે ઉગ્ર…

Read More

અમરેલી ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર કચ્છ દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓની પ્રથમ મીટીંગ યોજાઇ

હિન્દ ન્યુઝ, જામનગર સમસ્ત બ્રહ્મહસમાજ સૌરાષ્ટ્ર કચ્છ દ્વારા નવ નિયુક્ત 12 જિલ્લાનાં જિલ્લા પ્રમુખ, મહામંત્રી, ટ્રસ્ટી પ્રમુખ ની પ્રથમ કારોબારી મિટિંગ અમરેલી ખાતે યોજવામાં આવેલ. એમાં તમામ પદાધિકારીઓ ને સન્માનિત કરી એમના જિલ્લા ની કામગીરી ની રજુઆત કરવામાં આવેલ. તમામ જિલ્લાઓ ખુબજ સરસ કામ કરી રહિયા છે. સમાજ માટે એમના વિચારો સાંભળી નવા કાર્યક્રમોનું આયોજન કરેલ જેમાં સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ અલ્પેશભાઈ ભટ્ટ, ટ્રસ્ટી ધર્મેન્દ્રભાઈ બોટાદ થી પ્રમુખ ભુપતભાઈ પંડિયા, મોરબી થી જેમણે અમરેલી જિલ્લા અને જામનગર માં સરસ કામગીરી થઈ રહી છે એની નોંધ લીધેલ હતી અને જામનગર જિલ્લા પ્રમુખ…

Read More

ગોંડલસીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક-પદાર્થ વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજા) નો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય રાજકોટ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબ, રાજકોટ ગ્રામ્ય, રાજકોટનાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ જે અનુશંધાને એસ.ઓ.જી પો.ઇન્સ એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા સાહેબ એસ.ઓ.જીના સ્ટાફ સાથે ગોંડલીસીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. ધમેન્દ્રભાઇ ચાવડા, જયવિરસિંહ રાણા, હિતેશભાઇ અગ્રાવત, પો.કોન્સ.રણજીતભાઇ ધાધલનાઓને સંયુકતરીતે ખાનગી રાહે હકિકત મળેલ કે રણજીત જીયુત તીવારી રહે.હાલ જામવાડી જી.આઇ.ડી.સી. સીગ્મા કેબલ નામના કારખાનાની ઓરડીમાં તા.ગોંડલ જી.રાજકોટવાળો ગોંડલ રેલ્વે સ્ટેશન પાસે ગે.કા.નાર્કોટીકસ માદક પદાર્થનો જથ્થો વેચાણ/હેરફેર કરવાના ઇરાદે ઉભો હોવાની હકિકત…

Read More

જસદણ ઇલેક્ટ્રોનિક્સ એસોસીએનની મિટિંગ મળી

હિન્દ ન્યુઝ, જસદણ તારીખ ૯/૧/2022 ના રોજ જસદણ તાલુકા ઇલેક્ટ્રોનિક્સ એસોસીએનની બેઠક મળેલ જે આટકોટ મુકામે સોમનાથ ફાર્મ હાઉસ ખાતે ધંધાના આધુનિકર બાબતે ચર્ચા કરવામાં આવેલ અને વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવેલ. સાથે કોરોનાની વધતી મહામારી માં પોતાની દુકાન પર ખુબજ સાવચેતી સાથે પોતાનું અને પરિવાર નું તથા ગ્રહકોનું ધ્યાન રાખી સંક્રમાંથી બચવા બાબતે ચર્ચા કરવામાં આવેલ અંતમાં તમામ સાથે મળીને ભોજન તેમજ આઈસ્ક્રીમ લઈને બેઠક પુરી કરેલ. આ બેઠક માં ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન ના પ્રમુખ પંકજભાઈ ચાંવ, મંત્રી દિલીપભાઈ કલ્યાણી, ઉપપ્રમુખ વિનુભાઇ રામાણી,ખજાનચી નરેશભાઈ મહેતા સહિતના જસદણ તાલુકા માંથી ટેક્નિસનનો…

Read More