હિન્દ ન્યુઝ, જસદણ
તારીખ ૯/૧/2022 ના રોજ જસદણ તાલુકા ઇલેક્ટ્રોનિક્સ એસોસીએનની બેઠક મળેલ જે આટકોટ મુકામે સોમનાથ ફાર્મ હાઉસ ખાતે ધંધાના આધુનિકર બાબતે ચર્ચા કરવામાં આવેલ અને વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવેલ. સાથે કોરોનાની વધતી મહામારી માં પોતાની દુકાન પર ખુબજ સાવચેતી સાથે પોતાનું અને પરિવાર નું તથા ગ્રહકોનું ધ્યાન રાખી સંક્રમાંથી બચવા બાબતે ચર્ચા કરવામાં આવેલ અંતમાં તમામ સાથે મળીને ભોજન તેમજ આઈસ્ક્રીમ લઈને બેઠક પુરી કરેલ. આ બેઠક માં ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન ના પ્રમુખ પંકજભાઈ ચાંવ, મંત્રી દિલીપભાઈ કલ્યાણી, ઉપપ્રમુખ વિનુભાઇ રામાણી,ખજાનચી નરેશભાઈ મહેતા સહિતના જસદણ તાલુકા માંથી ટેક્નિસનનો હાજર રહેલા.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ