બહુજન આર્મી ની જિલ્લા સ્તરીય મીટિંગ ભુજ મધ્યે યોજાઈ

હિન્દ ન્યુઝ, કચ્છ

          મીટિંગમાં બહુજન આર્મી ના મુખ્ય મુદાઓ પર ચર્ચા કરાઈ, જેમકે શિક્ષણ આરોગ્ય રોજગારી ઉપર ચર્ચા કરાઈ હતી સાથે જી.કે જનરલ હોસ્પિટલ ના આંદોલન ને મોટો સ્વરૂપ આપવા આવનાર દિવસો મા મોટા આંદોલન ની તૈયારી આજથી સરુ કરી દેવાઈ છે, જી.કે જનરલ હોસ્પિટલ નુ 2013 થી અદાણી સંચાલિત કરી રહી છે સંચાલનમાં નિશફણ ગઈ છે, વારંમ-વાર અદાણી ના મેનેજમેન્ટ ની બેદરકારીયો સામે આવતા બહુજન આર્મી ની માંગ છે કે જી.કે જનરલ હોસ્પિટલ નુ સંચાલન અદાણી પાસેથી લઈ સરકાર સંચાલન કરે એ માટે ઉગ્ર આંદોલન પણ કરવામા આવસે, એ સાથે કચ્છ જિલ્લો ભારત નો સહુથી મોટો જિલ્લો છે અને ભારતીય બંધારણ ના અનુચ્છેદ 371 મા કચ્છ ને વિષેશ દર્જો આપવામા આવ્યો છે.

            તેમ છતાંય કચ્છ નુ વિકાસ જે રિતે થવુ જોઈએ એ રિતે થયુ નથી કચ્છ મા હજારો ખાંનગી કંપનીઓ આવેલ છે,મા કુદરતી ખનીજ નો ભંડાર છે એવામા કચ્છ ને અલગ રાજ્ય ની માન્યતા મણે તો કચ્છ ને ગણો ફાયદો થાય તેવી માંગ પણ આવનાર દિવસોમાં જોર પકડશે.

રિપોર્ટર : શંકર મહેશ્વરી, મોટા આસંબિયા (કચ્છ)

Related posts

Leave a Comment