ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં થર્મલ પાવર સ્ટેશન ની લાપરવાહીથી રહીશો દ્વારા હોબાળો

હિન્દ ન્યુઝ, ગળતેશ્વર

          ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશનમાં રાખોડી ભરી ને જતી ગાડીઓ ને સ્થાનિકો દ્વારા રોકવામાં આવી ગાડીઓમાં ભરીને લઈ જવામાં આવતી રાખોડી રસ્તા ઉપર ગમે તે રીતે ઉડતી હોવાથી અકસ્માત થવાની સ્થિતિ સર્જાઇ રહી તેમ લાગતી હોવાથી લોકો દ્વારા આ ગાડીઓ ઊભી કરવામાં આવી અને ગાડીઓ ઓવર લોડ ભરીને જતા થૅમલ બજારમાં રાખોડી ઉડવાથી રહીશો ને પડતી હાલાકી જેથી લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો આમ થર્મલ પાવર સ્ટેશન ની ઘોર બેદરકારી સામે જોવા મળી રહી છે.

રિપોર્ટર : રાહુલ વાળંદ, ગળતેશ્વર

Related posts

Leave a Comment