કોરોનાકાળમાં માતા મૃત્યુદર તેમજ બાળ મૃત્યુદર ઘટાડવા માટે ૧૦૮ ની પ્રશંસનીય સેવા

હિન્દ ન્યુઝ, ભારત જેવાં વિશાળ દેશમાં આરોગ્ય વિષયક કાળજીનો અભાવ તથા તે અંગેના અજ્ઞાનને કારણે વિકસીત દેશોની સરખામણીમાં ઉંચો માતામૃત્યુ દર અને બાળ મૃત્યુદર જોવાં મળે છે. તેને ઘટાડવાં માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા તેને ઘટાડવાં સતત પ્રયત્ન કરવામાં આવે છે. મમતાકાર્ડ, મીશન ઇન્દ્રધનુષ, સગર્ભા અને ધાત્રી માતાઓને પુરક પોષણ, ખીલખીલાટ વાન તથા પ્રસૂતિ માટે ગમે ત્યારે ૧૦૮ વગેરે જેવી સેવા દ્વારા તેમાં ધીમે-ધીમે નોંધપાત્ર સુધારો આવ્યો છે. સ્વસ્થ માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે છે. આવાં સ્વસ્થ બાળકો કે જેઓ ભારતનું ભાવી છે ત્યારે આવાં બાળકોની…

Read More

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સટી (GTU)નો 11મો દીક્ષાંત સમારોહ

હિન્દ ન્યુઝ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના 11માં દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે સત્યના માર્ગ પર, કર્તવ્યધર્મનું પાલન કરી, સતત શીખવાના ભાવ સાથે રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રવૃત થવા દીક્ષાર્થીઓને અનુરોધ પણ કર્યો હતો. રાજ્યપાલએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં દીક્ષાંતનું અનોખું મહત્વ હતું. શિક્ષણના કેન્દ્રમાં સર્વ-કલ્યાણની ભાવના હતી. રાજ્યપાલએ માતા-પિતા અને ગુરુજનોને દેવતૂલ્ય ગણાવી તેમના પ્રત્યેના ઋણને ચૂકવવા દીક્ષાર્થીઓને અનુરોધ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પદવી પ્રાપ્ત કરી રહેલા યુવાનો જીવનનો એક અધ્યાય પૂરો કરી પોતાના કાર્યક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા…

Read More

૨૦ દિવસની દીકરીને ન્યાય અપાવીને જ રહીશું : ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

હિન્દ ન્યૂઝ, અમદાવાદ અમદાવાદ જિલ્લા ના ધંધુકા માં વિધર્મી દ્વારા કિશન ભરવાડ નામના યુવાન પર ફાયરીંગ કરીને હત્યા કરવામાં આવી હતી ત્યારે આજરોજ આપણા ગુજરાત સરકાર ના રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવ બાવળીયાળી ઠાકર દુવારા ના મહંત ને ભરવાડ સમાજ ના ધર્મગુરુ શ્રી રામબાપુ તેમજ ગુજરાત ભરવાડ સમાજ ના અગ્રણી વિજયભાઈ ભરવાડ સુરત, હીરાભાઈ ચાવડા, કિરીટસિંહ રાણા (વન વિભાગ મંત્રી) મુકુંદ બાપુ વડવાળા, શંભુનાથ ટુંડિયા, બાબાભાઈ ભરવાડ, લીમડી રણછોડભાઈ ભરવાડ પ્રમુખ VHP, જગદીશભાઈ મકવાણા જિલ્લા પ્રમુખ સુરેન્દ્રનગર, હર્ષદગીરી ગોસાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ વગેરે મહાનુભાવો સ્વ.કિશન ભરવાડ ના ઘર ની મુલાકાત લીધેલ…

Read More

તા.૩૦મી જાન્યુઆરીથી ૧૩મી ફેબ્રુઆરી દરમિયાન સ્પિર્શ રકતપિત્ત જનજાગૃતિ અભિયાન યોજાશે

હિન્દ ન્યુઝ, વલસાડ              વલસાડ જિલ્લામાં રાષ્ટ્રી ય રક્તવપિત્ત નિમૂલન કાર્યક્રમ અંતર્ગત સ્પિર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેાઇન તા.૩૦/૧/૨૦૨૨ થી તા.૧૩/૨/૨૦૨૨ દરમિયાન યોજાશે. જે અંતર્ગત જિલ્લા૩ના તમામ તાલુકાઓના પ્રાથમિક આરોગ્યશ કેન્દ્રોઅના તમામ ગ્રામ્યન વિસ્તાીરોમાં રકતપિત અંગે લોકોને જાણકારી આપવામાં આવશે. રકતપિત્ત જંતુજન્યવ રોગ છે. રક્તાપિત્તનું વહેલું નિદાન અને ત્વરરિત સારવાર કરવામાં આવે તો સંપૂર્ણપણે મટી શકે છે. રકતપિત્તની શરૂઆતના ચિહ્‌નો જોઇએ તો, ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, સ્પાર્શ જ્ઞાનનો અભાવ, ચામડી ઉપર ચાઠું એ રક્તંપિત્ત હોઇ શકે છે. વહેલું નિદાન, નિયમિત અને પૂરતી બહુ ઔષધીય સારવારથી વિકૃતિ…

Read More

વલસાડ જિલ્લામાં ૫૮ જર્જરીત ગ્રામ પંચાયતોના નવા મકાન બનાવાશે

હિન્દ ન્યુઝ, વલસાડ              વલસાડ જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા વહીવટી મંજુરી આપવામાં આવી.  રાજય સરકારના ઠરાવથી પાત્રતા ધરાવતી તમામ જર્જરીત અને ઘર વિહોણી ગ્રામ પંચાયતો માટે નવીન પંચાયત ઘર મનરેગા કન્વડર્ઝન અંતર્ગત બનાવવા તથા પ્રવર્તમાન યુનિટ કોસ્ટા મુજબ સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી સત્તા જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવી છે. જે ધ્યારને લઇ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની દ્વારા મનરેગા હેઠળ-૪૮ તથા ૧૫માં નાણાપંચ હેઠળ-૧૦ ગ્રામ પંચાયત એમ કુલ-૫૮ ગ્રામ પંચાયતોને નવા મકાનોના બાંધકામની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં મટીરીયલ કોસ્ટશ અંદાજે રૂ. ૧૩…

Read More

આહવા ખાતે યોજયો ૭૩મો ગણતંત્ર દિવસ ; કલેક્ટર ભાવિન પંડયાએ રાષ્ટ્રધ્વજફરકારથી પ્રજાજોગ ઉદ્દબોધન કર્યુ;

હિન્દ ન્યુઝ, આહવા આહવા ખાતે યોજયો ૭૩મો ગણતંત્ર દિવસ            કલેક્ટર ભાવિન પંડયાએ રાષ્ટ્રધ્વજફરકારથી પ્રજાજોગ ઉદ્દબોધન કર્યુ. કૃષિ, ઉદ્યોગ, અને સેવાના ત્રિવેણી સંગમ સાથે ગુજરાત વિકાસની નવતર કેડી કંડારી રહ્યુ છે – કલેક્ટર ભાવિન પંડયા ઉત્કૃષ્ટ સેવા આપનારા કર્મયોગીઓ, શ્રેષ્ઠ રમતવીરો અને તેજસ્વી તારલાઓ સહિત કોરોનાવોરિયર્સનુ કરાયુ સન્માન            કૃષિ, ઉદ્યોગ અને સેવાના ત્રિવેણી સંગમ સાથે ગુજરાત, વિકાસની નવતર કેડી કંડારી રહ્યુ છે. તેમ ડાંગ કલેક્ટર ભાવિન પડયાએ ૭૩મા ગણતંત્ર દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવી તેમના પ્રજાજોગ ઉદબોધનમા જણાવ્યુ હતુ. દેશ સમસ્તની જેમ ડાંગ…

Read More

પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા સંકલ્પબધ્ધ થવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનું આહવાન

હિન્દ ન્યુઝ, નર્મદા             પ્રગતિશીલ ગુજરાતના મિશનને વધુ વેગવાન બનાવવાના સહિયારા પ્રયાસોની સાથે મજબૂત રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવાની કટિબધ્ધતા સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા સંકલ્પબધ્ધ થવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનું આહવાન દેશના બંધારણના ઘડતરની ઐતિહાસિક ઘટનાઓના સંસ્મરણોને વાગોળી “ મા ” ભોમની રક્ષા કાજે શહીદી વ્હોરનારા સ્વતંત્ર અખંડ ભારતના નિર્માતા શહીદ સપૂતોને શ્રધ્ધા-સુમન સાથે હ્રદયપૂર્વકની અંજલી અર્પતા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ સરદાર સાહેબે પથદર્શક બનીને આઝાદ ભારતને એકતાની દિશા બતાવી હતી તેમ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી…

Read More

સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી તુવેર, ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર             ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ/રવી સીઝન ૨૦૨૧-૨૨ માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ., અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે. રાજ્યમાં ખરીફ/રવી સીઝન ૨૦૨૧-૨૨ માં લઘુત્તમ ટેકાના ભાવે તુવેરની ખરીદી તા.૧૫-૨-૨૦૨૨ અને ચણા તથા રાયડાની ખરીદી તા.૧-૩-૨૦૨૨ થી શરૂ કરવામાં આવના૨ છે. જેમાં લઘુતમ ટેકાનાં ભાવે વેચાણ કરવાં ઇચ્છતા ખેડૂતોએ તા.૦૧-૦૨-૨૦૨૨ થી તા.૨૮-૦૨-૨૦૨૨ સુધી વિનામુલ્યે VEC દ્વારા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ખાતેથી કરી શકાશે. ખેડૂતોએ નોંધણી…

Read More

કોવિડ-૧૯ રોગચાળા સબબ મુંઝવતા પ્રશ્નોનાં નિરાકરણ અંગે જિલ્લા પંચાયત દ્વારા ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત

હિન્દ ન્યુઝ, ભાવનગર            ભાવનગર ગ્રામ્ય વિસ્તારનાં તમામ લોકો જે કોવિડ-૧૯ પોઝિટિવ હોય અથવા શંકાસ્પદ હોય અથવા કોવિડ-૧૯ રોગચાળા સબબ મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવા ઇચ્છતા હોય તેવી તમામ ગ્રામ્ય વિસ્તારની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ભાવનગર જીલ્લા પંચાયત કચેરી આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલ લેન્ડલાઇન નંબર ૦૨૭૮-૨૪૨૩૬૬૫ પર સંપર્ક કરી પોતાના કોવિડ-૧૯ લગત તમામ પ્રશ્નોનાં નિરાકરણ નિઃશુલ્ક કરાવી શકાશે. આ સેવા ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે. આથી આરોગ્ય વિભાગ દ્વારા આ સેવા માટે મુકવામાં આવેલ ડોકટરનો લેન્ડલાઇન નંબર પર સંપર્ક કરી એડવાઇઝ મેળવી નિઃશુલ્ક મળતી…

Read More

સિહોર ટાણા રોડની દક્ષિણે આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, સિહોર              ભાવનગર જિલ્લાના સિહોર ગામની સર્વે નં ૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૨૮/૦૧/૨૦૨૨, તા.૧૧/૦૨/૨૦૨૨ તથા તા.૧૮/૦૨/૨૦૨૨નાં રોજ ભાવનગર જિલ્લાનાં ૩ ગુજરાત એર સ્ક્વોડ્રન NCC, ભાવનગરનાં કેડેટ્સનાં ટ્રેનિંગ કેમ્પનાં ભાગરૂપે આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુના ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર…

Read More