દિયોદર અંન્ડર સેવનટીન વી કે વાઘેલા હાઈસ્કૂલ ક્લબ ની ટીમ ફૂટબોલ મેચ માં વિજેતા બની

હિન્દ ન્યૂઝ, દિયોદર           દિયોદર વી.કે.વાઘેલા હાઈસ્કૂલ અને પાલનપુરમાં ની ફૂટબોલ ની ટીમ એ પાલનપુર ક્લબ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ ફૂટબોલ ટુર્નામેન્ટ માં અનેક ટીમો એ ભાગ લીધો હતો. જેમાં દિયોદર વી.કે.વાઘેલા હાઇસ્કુલ અંડર સેવનટીન ની ટીમે હિંમતનગર, રાજસ્થાન, પાલનપુર સામે ફૂટબોલ મેચ રમી હતી. જેમાં ફાઇનલ માં પાલનપુર સામે દિયોદર ટીમે સારો દેખાવ કર્યો હતો અને જીત મેળવી હતી. જેમાં સમગ્ર દિયોદર વી.કે.વાઘેલા નું નામ રોશન કર્યું હતું. જેમાં ટીમ ના કોચ જયેશ માળી, રાજુભાઇ દેસાઈ, પોનસર સિપ મનુભાઈ ભાટી, સાજન વ્યાસ વગેરે ટીમ ને…

Read More

અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, બગસરા            અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકા ની પ્રમુખ અને ઉપપ્રમુખ નિમણૂક બગસરા ઝવેરચંદ મેઘાણી કોમ્યુનિટી હોલમાં કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં બગસરા મામલતદાર સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ તેમજ બગસરા પોલીસ સ્ટાફની હાજરી આપી હતી. બગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે ખીમસુરીયા ઇન્દુભાઇ ભીખુભાઈ ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ એમ. ગીડા ની નિમણૂક કરવામાં આવી છે. આ બંને ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા છે. રિપોર્ટર : મનજી પરમાર, બગસરા

Read More