દિયોદર અંન્ડર સેવનટીન વી કે વાઘેલા હાઈસ્કૂલ ક્લબ ની ટીમ ફૂટબોલ મેચ માં વિજેતા બની

હિન્દ ન્યૂઝ, દિયોદર

          દિયોદર વી.કે.વાઘેલા હાઈસ્કૂલ અને પાલનપુરમાં ની ફૂટબોલ ની ટીમ એ પાલનપુર ક્લબ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ ફૂટબોલ ટુર્નામેન્ટ માં અનેક ટીમો એ ભાગ લીધો હતો. જેમાં દિયોદર વી.કે.વાઘેલા હાઇસ્કુલ અંડર સેવનટીન ની ટીમે હિંમતનગર, રાજસ્થાન, પાલનપુર સામે ફૂટબોલ મેચ રમી હતી. જેમાં ફાઇનલ માં પાલનપુર સામે દિયોદર ટીમે સારો દેખાવ કર્યો હતો અને જીત મેળવી હતી. જેમાં સમગ્ર દિયોદર વી.કે.વાઘેલા નું નામ રોશન કર્યું હતું. જેમાં ટીમ ના કોચ જયેશ માળી, રાજુભાઇ દેસાઈ, પોનસર સિપ મનુભાઈ ભાટી, સાજન વ્યાસ વગેરે ટીમ ને સફળ બનાવવા માટે મહેનત કરી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment