અપહરણ અને બળાત્કારના દિયોદર પોલીસ સ્ટેશમા ગુન્હામા ૧૩ વર્ષથી નાસ્તો ફરતો આરોપી બનાસકાંઠા પેરોલ ફર્લો સ્કોર્ડ હાથે ઝડપાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર પોલીસ સ્ટેશમાં ૨૦૦૮ ગુનાહમા સંડોવાયેલ અપહરણ અને બળાત્કાર કરનાર આરોપી છેલ્લા ૧૩ વર્ષ થી નાસ્તો ફરતો આરોપી જોધાભાઈ પૂજા ભાઈ રાવળ (ભાટ) દિયોદર પંથકમાં એક મહિલા નું અપહરણ કર્યું હતું. સાથે જુદી જુદી જગ્યાએ લઈ જઈ બળાત્કાર કરી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ કામના આરોપી પોલીસ ની પકડ બહાર નાસ્તો ફરતો હતો ત્યારે રેંજ આઇજી તથા એસપી બનાસકાંઠાની સૂચના અધારે બનાસકાંઠા જિલ્લા ફલોર્ડ સ્કોર્ડ છેલ્લા ૧૩ વર્ષ થી નાસ્તો ફરતો હતો, ત્યારે બાતમીના આધારે ઝડપી પાડી હાલ દિયોદર પોલીસ ને સોપવામાં આવ્યો છે. દિયોદર પોલીસ…

Read More