સાવરકુંડલાના જુના સાવર અને આંબરડીને મળી અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ભેટ

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા

   રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે જુના સાવર અને આંબરડી ખાતે નવનિર્મિત અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ નવા આરોગ્ય કેન્દ્રોથી ૩૦ ગામોના ૫૦ હજારથી વધુ નાગરિકોને ઘરઆંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે. 

 

Related posts

Leave a Comment