હિન્દ ન્યુઝ, અમરેલી
પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ શાળા અને કોલેજોમાં રંગોળી, નિબંધ, ક્વિઝ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ.
વિદ્યાર્થીઓએ ત્રિરંગો 🇮🇳, ભારત માતા અને રાષ્ટ્રીય પ્રતીકોને રંગોળીમાં જીવંત બનાવી દેશપ્રેમની અનોખી અભિવ્યક્તિ કરી. સાથે જ નિબંધ અને ક્વિઝ સ્પર્ધાઓ દ્વારા ભારતના ગૌરવશાળી ઇતિહાસ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યાદ કરી રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવી.
“મારો દેશ… મારો ગૌરવ!” 🇮🇳
હર ઘર તિરંગા • હર દિલ તિરંગા ❤️🤍💚
