હિન્દ ન્યુઝ, બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંગે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દલપુરા-હડાદ ખાતે યોજાશે બનાસકાંઠા જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ
તા.૧૩ ઓગસ્ટે પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું કરાશે આયોજન
‘હર ઘર તિરંગા’ અભિયાનને વ્યાપક જનભાગીદારીથી સફળ બનાવવા નાગરિકોને અનુરોધ કરતા કલેકટર મિહિર પટેલ
