90-સોમનાથ ના લોક લાડીલા ધારાસભ્ય વિમલ ભાઈ ચુડાસમા ની અધ્યક્ષતા મા વેરાવળ પાટણ નગરપાલિકા ની ચૂંટણી અનુલક્ષી ને મીટીંગ મળી

હિન્દ ન્યૂઝ, વેરાવળ            આજ રોજ વેરાવળ ખાતે 90-સોમનાથ ના લોક લાડીલા ધારાસભ્ય વિમલ ભાઈ ચુડાસમા ની અધ્યક્ષતા મા વેરાવળ પાટણ નગરપાલિકા ની ચૂંટણી અનુલક્ષી ને મીટીંગ મળી હતી. જેમા વેરાવળ પાટણ નગર પાલિકા ભાજપ ના પુર્વ પ્રમુખ શ્રીમતિ કિરણ બેન ભીમજીયાણી તેમજ પુર્વ યુવા ભાજપ પ્રમુખ હરસુખ ભાઈ ભીમજીયાણી અને એમની ટીમ તેમજ આમ આદમી પાર્ટી ના સોશીયલ મીડિયા ના શહેર પ્રમુખ મનનભાઈ મહેતા, મીતભાઈ ચાવડા તેમજ મોટી સંખ્યા મા ભાજપ તેમજ આમ આદમી પાર્ટી ના વેરાવળ પાટણ ના હોદેદારો જોડાયા હતાં.      …

Read More

સાબરકાંઠા જિલ્લા હિંમતનગર તાલુકામાં આવેલ મદ્રેસા હાઈસ્કુલમાં સહકારી નાગરીક બેકની ડિરેક્ટરની ચુંટણી યોજાઇ

હિન્દ ન્યૂઝ, હિંમતનગર        આ ચૂંટણીમાં ઉમેદવાર શ્રીમતિ હાફિઝા બીબી મો. સાલેહ લાલા(એકાઉન્ટન્ટ) સર્વોદય નાગરિક બેન્કમાં અનામત ઉમેદવારો તરીકે આજરોજ ચૂંટણીમાં ઉભા હતા. આ શ્રીમતી નું વ્યાખ્યા રૂપારણ બહુ સરસ જાણવા મળેલ છે. સમય એવી વસ્તુ છે કે. “ગણે રાખો તો ખૂટે, વાપરો તો વધી પડે, સંધરો તો નીકળી જાય, પણ જો સાચવી લો તો તમારો થઈ જાય”. સાથે સાથે બેનનો બીજો વ્યાખ્યા એ છે કે,”કિસી કો હરા ને કા શોખ નહી હૈ હમે.. બસ ખુદ કો બેહિસાબ આગે લે જાને કા જીદ હૈ હમે..” આજરોજ મતદાન મથકમાં…

Read More

રાજય બહારનો ભિલોડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા છ મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. અરવલ્લી

હિન્દ ન્યૂઝ, અરવલ્લી‍              પોલીસ મહાનીર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા ડ્રાઇવ આપતાં તેમજ અભય ચુડાસમા, પોલીસ‍ મહાનીરીક્ષક ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓએ આપેલ સૂચનાઓ મુજબ સંજય ખરાત, પોલીસ‍ અધિક્ષક, અરવલ્લી‍ જીલ્લા‍ નાઓની‍ રાહબરી‍ હેઠળ‍ જીલ્લામાં બનેલ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે અસરકારક કામગીરી કરવા માગ્રદર્ષન અને સૂચનાઓ આપવામાં આવેલ.           ઉપરોકત સૂચનાઓ અને માગર્દશન મુજબ આર.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી‍ અરવલ્લી‍ નાઓ તથા‍ એલ.સી.બીસ્ટાફના માણસો‍ સાથે ભીલોડા‍ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન સાથેના અ.પો.કો. નીલેશકુમાર…

Read More