હિન્દ ન્યૂઝ, અરવલ્લી
પોલીસ મહાનીર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા ડ્રાઇવ આપતાં તેમજ અભય ચુડાસમા, પોલીસ મહાનીરીક્ષક ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓએ આપેલ સૂચનાઓ મુજબ સંજય ખરાત, પોલીસ અધિક્ષક, અરવલ્લી જીલ્લા નાઓની રાહબરી હેઠળ જીલ્લામાં બનેલ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે અસરકારક કામગીરી કરવા માગ્રદર્ષન અને સૂચનાઓ આપવામાં આવેલ.
ઉપરોકત સૂચનાઓ અને માગર્દશન મુજબ આર.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી અરવલ્લી નાઓ તથા એલ.સી.બીસ્ટાફના માણસો સાથે ભીલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન સાથેના અ.પો.કો. નીલેશકુમાર વિષ્ણુ ભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ભીલોડા પોલીસ સ્ટેશન થર્ડ ગુ.ર.નં ૦૦૫૫૪/૨૦૨૦ પ્રોહી ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૯૮(ર), ૮૧ મુજબના ગુન્હાના કામે છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપી જગદીશભાઇ ડ/૦ કામજીભાઇ નાથાજી બરંડા રહે. કડીયાનારા, તા. ખેરવાડા જી. ઉદેપુર (રાજ્થાન) નાઓ પાલીસોડા થઇ આંબાબાર મુકામે આવવાનો હોવનાર હોઇ, તેવી હકીકત આધારે પાલીસોડા બોર્ડર ઉપર વર્ય દરમિયાન આ કામના આરોપીને પકડી પાડવામાં આવેલ. સદર આરોપીને ભીલોડા પો.સ્ટે.માં પોતાની સ્વિફ્ટ ગાડીમાાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી લઇ આવતા તેને ટોરડા અને ટાકાટુકા વચ્ચે સીલાદ્રી ગામે રોડ ઉપર આવતા પોલીસેગાડી રોકતા પોતેગાડી મૂકી નાસી ગયેલ. જે ગુન્હાના કામે આ આરોપી કાર ચાલક નાસતો ફરતો હતો. સદર આરોપી વિરુદ્ધમાં ઉપરોકત મુજબનો ગુન્હો સને.ર૦૨૦ની સાલમાં દાખલ થયેલ હતો. જે તા.૦૭.૦ર.૨૦૨૧ના રોજ ક.૧૬.૩૦ વાગે અટક કરેલ છે.
પકડાયેલ આરોપીઃ (૧) જગદીશભાઇડ/૦ કમજીભાઇ નાથાજી બરંડા રહે. કડીયાનારા, તા. ખેરવાડા જી. ઉદેપુર (રાજ્થાન) ,કામ કરનાર અધિકારી તથા કર્મચારીઓ માં એલ.સી.બી.અરવલ્લી, મોડાસા નાં (૧) આર.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર , (૨) એ.એસ.આઇ. મોહનસિંહ પજેુ સિંહ, (૩) અ.હે.કો. હરેશકુમાર કાન્તીલાલ, (૪) અ.પો.કો. નીલેશકુમાર વિષ્ણુ ભાઈ, (૫) અ.પો.કો.લાલજીભાઇ રત્નાભાઇ આમ અરવલ્લી જીલ્લા એલ.સી.બી.પોલીસ દ્વારા ભીલોડા પોલીસ સ્ટેશન ગુન્હામાં છેલ્લા છ માસ થી નાસતા ફરતા આરોપીને પકડી પાડી ભેર્દ ઉકેલવામાં સફળતા સાપડેલ છે.
રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા