હિન્દ ન્યૂઝ, થરાદ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રાહ ગામ નજીક માર્ગ પર ગાડી ચાલકે કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર પ્રમાણે ધાનેરા થરાદ હાઇવે રાહ ગામ નજીક રસ્તા પસાર થઈ રહેલી ગાડી ત્યારે પોલીસ ઇશારો કરતા તે ગાડી ચાલકે ગાડી ન રોકતા ગાડી ભગાડી મૂકી. જે કારણે શંકાસ્પદ જણાતા પોલીસે પીછો કર્યો. આ ઝડપી દોટ મુકતા ગાડી ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો અને ગાડી રોડ પરથી નીચે ઉતરી જતાં પલટી ખાઇ ગઈ હતી. ગાડી ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી તેવું જાણવા મળ્યું હતું અને ચાલક ને સારવાર અર્થે…
Read MoreMonth: October 2020
ગઢડા તાલુકામા આવેલ રસનાળ ગામ બી.જે.પી ગ્રુપ મિટિંગ કરવામાં આવી
હિન્દ ન્યૂઝમ, ગઢડા, ગઢડા તાલુકા ના રસનાળ ગામ માં દલિત સમાજ દ્વારા ગ્રુપ મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું. વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૦ ની સમગ્ર સીટ ઉપર કુલ ૧૦૦૦ ગ્રુપ મિટિંગ સઁકલ્પ પૈકી રસનાળ ગામમાં પણ દલિત સમાજ આગળ આવિને મિટિંગ મા સારો સાથ સહકાર આપ્યો હતો. જેમાં પાલીતાણા ના તાલુકા પ્રમુખ ગોરધનભાઈ ગોટી, કિસાન મોરચા ના પ્રમુખ ધીરુભાઈ મોડાણી, પાલીતાણા શહેર ભાજપા પ્રમુખ અશોકભાઈ નનાણી, જસાભાઈ, ઓમદેવસિંહ, ખીમરભાઈ, રસનાળ ના ગોપાલભાઈ પાંચાણી સરપંચ અનિલભાઈ પાંચાણી, મનહરભાઈ, પરેશભાઈ, ગઢવીભાઈ, રોહિતભાઈ અરવિંદભાઈ સોલંકી વકીલ સક્રિય સભ્ય ભા.જ.પા.પ્રફુલ સોલંકી, પ્રવીણભાઈ, જીતુભાઇ, ચંદુભાઈ, નરેશભાઈ…
Read Moreરીક્ષા ચાલકને પડતી તકલીફો માટે ગુજરાત રાજ્ય રીક્ષા ફેડરેશન યુનિયન દ્વારા સુરત કીમ ચારરસ્તા મિટિંગ આયોજન
હિન્દ ન્યૂઝ, કઠોર તા.11-10-2020 રવિવાર, સાંજે 4.00 કલ્લાક્રે કીમ ચારરસ્તા ઉપર રિક્ષા ચાલકો ની એક મિટિંગ યોજાઇ હતી. જેમા ઉપસ્થિત મહેમાન ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશન નાં પ્રમુખ જયંતિ ભાઈ પ્રજાપતિ તથા કોસંબા રિક્ષા એસોસિયેશનના પ્રમુખ બશીર ભાઈ શેખ તથા કીમ રિક્ષા ડ્રાઈવર એસોસિએશન યુનિયન ના પ્રમુખ ઐયુબ ભાઈ પઠાણ , ઉપપ્રમુખ ભાનુભાઈ ભરવાડ, મહામંત્રી ઇમ્તીયાઝ મિરઝા, ઇમરાન ગુલઝાર, ધર્મેશ ભાઈ મારવાડી, અમજદ પઠાણ, દિપકભાઈ પટેલ, પંકજભાઈ પારેખ વગેરે હાજર રહ્યા હતા. રિક્ષાવાળાઓ ને પડતી તકલીફો…
Read Moreડભોઈ ખાતે નગરને સ્વચ્છ બનાવવા સ્વીપર મશીન નું ઉદ્ઘાટન
હિન્દ ન્યૂઝ, ડભોઈ, ડભોઇ નગરપાલિકા દ્વારા સ્વીપર મશીન લાવવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) હસ્તે કરવામાં આવ્યું. ડભોઇ નગરના રોડ રસ્તા સાફ સફાઈ માટે 13-14મુ નાણાંપંચ ની ગ્રાન્ટ માંથી કિંમત 48,50,000 ની સ્વીપર મશીન ની ખરીદી કરવામાં આવી. જેનું ઉદ્ઘાટન ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મેહતા (સોટ્ટા)13 14 ના નાણાપંચ ચેરમેન સોનલ કે સોલંકી ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. બ્રહ્મભટ્ટ શાહ, ડો. સંદિપ શાહ, સામાજિક કાર્યકર્તા અશ્વિનભાઈ પટેલ (વકીલ) ઉપસ્થિત રહ્યા હતા. સૌવ પ્રથમ વાર ડભોઇ પાલિકા દ્વારા સ્વીપર મશીન ની ખરીદી કરવા માં…
Read Moreડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ મા દિન પ્રતિ દિન વહીવટ મા ખામીઓ સર્જાતા અનેક પ્રકારની ગેર રીતીઓ જણાતાં નુકસાની ની ભીતી
હિન્દ ન્યૂઝ, ડીસા , ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ મા દિન પ્રતિ દિન વહીવટ મા ખામીઓ સર્જાતા અનેક પ્રકારની ગેર રીતીઓ જણાતાં નુકસાની ની ભીતી ઉભી થતા ગુજરાત સરકાર ના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચાલુ સમિતિ બરખાસ્ત કરી નવીન વહીવટદાર સમિતિ ની રચના કરી. ખેડૂતો ની આસ્થા ધરાવતા ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ ની નવીન વહીવટદાર સમિતિ એ ડીસા ના સફળ સુકાની જનપ્રિય, લોકપ્રિય, સર્વપ્રિય, પ્રજા-વત્સલ, ખેડુતો ની સતત ચિંતા કરતા ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા જી ની હાજરી મા ચાર્જ લીધો. આપણા વિસ્તારના ખેડુતો ના પ્રશ્નો નો તાત્કાલિક ધોરણે નિવારણ થાય…
Read Moreછોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય “મોહનસિંહ રાઠવા” સાહેબ દ્વારા તેમના મતવિસ્તાર (રાઠ વિસ્તાર) માં નવીન રોડના ખાતમુહૂર્ત
હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, આજ રોજ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય “મોહનસિંહ રાઠવા” ના હસ્તે તેમના રાઠ વિસ્તારના નવા મંજૂર થયેલ રોડના કામોનું ખાતમુહુર્ત રાખવામાં આવ્યું હતું. ખાતમુહુર્ત કરેલ રોડની વિગતો જોતા, રજુંવાટથી સાજનપુર (એમ.પી) ને જોડતો ૫.૦૦ કી.મી. રોડ જેની અંદાજીત રકમ ૧ કરોડ ૮૫ લાખ ૬૮ હજાર અને ભોરદલી મેઈન રોડથી પ્રાયમરી સ્કૂલ ટુ બીલવાંટ વચ્ચેનો ૪.૨૦ કિ.મી. લાંબો રોડ જેની અંદાજિત રકમ૧ કરોડ ૮૯ લાખ ૪૨ હજાર રૂપિયા થાય છે. આ નવીન રોડના ખાત મુહૂર્ત પ્રસંગે મોહનસિંહ રાઠવા, સરપંચ ભોરદલી ગ્રામ પંચાયત વિનુભાઈ, સરપંચ ખડકવાડા દરિયાસિંહભાઈ, મોટી સઢલીના સરપંચ ઉમેશભાઈ…
Read Moreરાજકોટ શહેરના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને રાજ્યસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ ને ચાર્ટર્ડ પ્લેન દ્વારા ચેન્નાઇ એમ.જી.હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૦/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સાંસદ અભય ભારદ્વાજ કોરોનાની ઝપટે આવી ગયા બાદ રાજકોટ ઉપરાંત ગુજરાતના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સારવાર થઇ રહી છે. કાતિલ કોરોના સામેના જંગમાં સ્થિતિ સતત ઉતાર-ચઢાવ થઇ રહી છે. ફરી એક વખત નાજુક હાલત જણાતા ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ચેન્નાઇ લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચેન્નાઇની એમ.જી.હોસ્પિટલમાં દેશના ટોચની હરોળમાં આવતા ડોકટર બાલકૃષ્ણન અને તેમની ટીમ દ્વારા સાંસદ અભય ભારદ્વાજની સારવાર કરવામા આવશે. ડો.બાલકૃષ્ણન ફેફસા માટેના દેશના ટોચના સુપર સ્પેશિયાલિસ્ટ છે.…
Read Moreનાયબ પોલીસ અધિક્ષકે આપી માહિતી : દિયોદર રૈયા ગામે હુમલા પકરણ માં ત્રણ આરોપી ની પોલીસે કરી અટકાયત
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના રૈયા ગામે થોડા સમય અગાવું એક યુવતી ની છેડતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું. જેમાં કુલ સાત લોકો ને ગંભીર ઇજા પોહચી હતી. જેમાં બંને પક્ષ દ્વારા સામ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ માં ત્રણ આરોપી ની અટકાયત કરી છે. આજે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પી.જે.ચૌધરી એ મીડિયા ને માહિતી આપતા જણાવેલ કે દિયોદર ના રૈયા ગામે એક યુવતી ની છેડતી ની બાબતે યુવતી ના પરિવારજનો પર એકાએક હુમલો કરવામાં આવ્યો હતો. જે બાબતે યુવતી એ ફરિયાદ આપતા એકરોસિટી મુજબ ફરિયાદ દાખલ…
Read Moreસદારામબાપા લાઈબ્રેરી તેમજ એકેડમી નું શુભારંભ કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, દિયોદર સમાજ શિક્ષત બને સમાજ માં સમરસતા આવે સમાજ માં શિક્ષણ નો વ્યાપ વધે તેમજ ઠાકોર સમાજ ના દીકરા દીકરી ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરી મેળવે તેવા અનેક પ્રયત્નો થકી બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ખાતે 25 બેચ ની પરમ પૂજ્ય શ્રી સદારામબાપા લાયબ્રેરી તેમજ એકેડમી ની વિવિધ આગેવાનો ની હાજરી માં શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં દીપ પ્રાગટય અને રીબીન કાપી આ લાયબ્રેરી એકેડમી બેન્ચ ખુલ્લી મુકવામાં આવી હતી. સરહદી વિસ્તાર માં મોટાભાગ ના વિધાર્થીઓ ખેતી સાથે સંકળાયેલા છે, પરંતુ વર્તમાન સમય આ વિસ્તાર માં શિક્ષણ નું સ્તર…
Read Moreદિયોદર રેલવે ફાટક પાસે ચાલુ વીજ થાંભલા ને ટ્રક ની ટક્કર લાગતા ધારસાઈ વીજ લાઇન ના કર્મચારીઓ દોડી આવ્યા, જાનહાની ટળી
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર હાઇવે વિસ્તાર પર રેલવે ઓવરબીજ ની ગોકુળ ગતિ એ કામગીરી ચાલી રહી છે. જેમાં કોન્ટ્રાકટર દ્વારા સાઈડ માં સર્વિસ રોડ સારો ના બનાવતા આ માર્ગ ખખડધજ માર્ગો હોવાથી વાહન ચાલકો મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. જેમાં આજે શનિવાર ના રોજ વહેલી સવારે રેલવે ફાટક શિવમ હોટલ પાસે એક હેવી ટ્રક ત્યાંથી પસાર થઈ રહી હતી, ત્યારે એકાએક ટ્રક નો સાઈડ નો ભાગ ચાલુ વીજ થાંભલા ને અથડાતા વીજ થાંભલો ધારસાઈ થઈ ગયો હતો. જો કે આ બનાવ માં મોટી જાન હાનિ ટળી હતી. એક બાજુ…
Read More