ડીસા તાલુકાના વિરુણા ગ્રામ પંચાયત જર્જરિત હાલતમાં

હિન્દ ન્યૂઝ, ડીસા

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ના વીરોના ગ્રામ પંચાયત જલજીત હાલતમાં જોવા મળતી લોકોની અનેકવાર રજૂઆત કરવા છતાં સરપંચ તલાટી પોતાની મનમાની ચલાવી રહ્યા. લોકોએ – અનેક વાર આ બાબતે સરપંચ તલાટીની જાણ કરતા હોવાના આ બાબતે ગામના એક જાગૃત નાગરિક સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરતા પંચાયત ની હાલત દ્રશ્ય ઉપરથી આપ નક્કી કરી શકો છો શૈક્ષણિક સરપંચ હોવા છતાં ગામમાં કોઈ વિકાસના કરતા હોવાના લોકમુખે તે જાણવા મળી રહ્યું છે. ડીસા તાલુકાના વિરોણા ગ્રામ પંચાયત ભવિષ્ય ની અંદર કોઈ દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ? ગ્રામ પંચાયત અંદર ના ભાગથી ડેમેજ હોવાનું સૂત્ર પાસેથી માહિતી મળી છે. બનાસકાંઠાના કેટલીક ગ્રામ પંચાયતોની ગ્રાન્ટો નો ઉપયોગ કરવામાં આવ્યું નથી તેવું લોકો કહી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વીરોણા ગ્રામ પંચાયત લોકો પાસેથી અનેક જાણવાના પ્રયત્ન કરતા લોકોએ જણાવ્યું કે ગામની અંદર સ્વચ્છતા અભિયાન માટે અનેકવાર લોકો રજૂઆત કરવા છતાં પણ કોઈ કામ થયા નથી તેવું લોકો પાસે જાણવા મળવું છે. લોકો પોતાના કામ માટે પંચાયત ની અંદર આવે તો ભવિષ્યમાં અંદર કોઈ પણ ઘટના બને તો એનું જવાબદાર કોણ? સરપંચ કે તલાટી ક્રમ મંત્રી એ એક મોટો વિશેષ આ બાબતે ડીસા તાલુકા ના અધિકારીઓ તપાસ કરે તેવી લોક પરિબળ માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટર : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment