દેવગઢ બારીઆ,
પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢ બારીઆ મામલતદાર કચેરીએ સોસીયલ ડિસ્ટ ના ધજાગરા ઉડતા દ્રશ્ય જોવા મળ્યા, એક બાજુ કોરોના કહેર ચાલે છે ત્યારે
બીજી બાજુ સોસીયલ ડિસ્ટ ના ખુલે આમ લિરા ઉડતા જોવા મળ્યા હતા. સરકાર કોરોના માટે સોસીયલ ડિસ્ટ અને માસ્ક ફરજિયાત કર્યું છે, જ્યારે દેવગઢ બારીઆ માં કોઈ નિયમ લાગતા ન હોય તેવું દ્રશ્ય માં જોઈ ને નવાઈ લાગી રહીયું છે . શહેર માંથી ગામડા માં કોરોના કહેર વક્રાય તો નવાઈ ની વાત નહીં , હવે જોવાનું રહ્યું કે તંત્ર દેવગઢ બારીઆ મામલતદાર કચેરીએ સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરાવશે ખરું તો તે આવનારા દિવસો માં બતાવશે.
રિપોર્ટર : ફેજાન મફત, દેવગઢ બારીઆ