ડભોઈ ખાતે સ્વ.વડાપ્રધાન રાજીવ ગાંધીજી ની ૭૬મી જન્મજયંતિ કાર્યક્રમ

ડભોઈ,

ડભોઈ ખાતે તા. ૨૦/૮/૨૦ ને ગુરુવાર ના રોજ લોકલાડીલા નેતા અને સ્વ.વડાપ્રધાન રાજીવ ગાંધીજી ની ૭૬મી જન્મજયંતિ હોઈ, ડભોઈ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને પુષ્પમાલા અર્પણ કરવા નો કાર્યક્રમ કોંગ્રેસ કાર્યાલય સરદાર પટેલ શૉપિંગ સેન્ટર ડભોઈ ખાતે રાખવા મા આવેલ હતો. જેમાં ભુપેન્દ્ર પટેલ પ્રમુખ ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિ , જિમીત ઠાકર પ્રમુખ ડભોઈ શહેર કોંગ્રેસ સમિતિ તેમજ કોંગ્રેસ સમિતિ ના તમામ હોદ્દેદારો એ કાર્યકરો એ તથા તાલુકા / જિલ્લા પંચાયતના અને નગરપાલિકા ના ચુંટાયેલા તમામ ઉમેદવારો ને આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : હુસેન મનસુરી, ડભોઈ

Related posts

Leave a Comment