ગાંધીનગર કલેક્ટર દ્વારા ગાંધીનગર તાલુકાના વીરા તલાવડી ગામની ઓચિંતી મુલાકાત

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવે દ્વારા ગાંધીનગર તાલુકાના વીરા તલાવડી ગામની ઓચિંતી મુલાકાત લેવામાં આવી. 

આ દરમિયાન કલેકટર એ સંપૂર્ણ દફ્તર તપાસણી કરી સંબંધિત અધિકારીઓને નાગરિક સુવિધાઓને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું.

Related posts

Leave a Comment